શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 30 માર્ચ 2017 (10:03 IST)

1 એપ્રિલથી મોંઘી થશે આ 10 વસ્તુઓ , જાણો કઈ વસ્તુઓ પર મળશે રાહત

નવું વીત્તીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. બજટમાં પ્રસ્તાવિત બધા રીતના ટેક્સ 1 એપ્રિલથી લાગૂ થઈ જશે. આર્થિક દરોમાં થયેલા ફેરફાર અને નવા વિત્તીય નિયમોથી સામાન્ય લોકોની જરૂરતની ઘણી વસ્તુઓની કીમતો પર અસર થશે. અમે તમને જણાવીશ કે 1 એપ્રિલથી કઈ વસ્તુઓ મોંઘી થશે  અને શું થશે સસ્તો 
1. કાર, મોપેડ, અને કમર્શિયલ વાહન્ના બીમા એક એપ્રિલથી મોંઘા થઈ જશે. 
 
2. તંબાકૂ વાળા પાન-મસાલા અને ગુટખા અને ઉત્પાદ શુલ્ક 10 ટકાથી વધીને 12 ટકા થઈ જશે. 
 
3. સિગરેઉત્પાદ શુલ્ક 215 રૂપિયા દર હજારથી વધીને 311 રૂપિયા દર હજાર થઈ રહ્યું છે. જેનાથી હવે સિગરેટના ધુમાડો લોકોના સ્વાસ્થય પની સાથે સાથે સીધો ખિસ્સા પર પણ મોંઘુ પડશે. 
 
3.  LED બલ્બ મોંઘા થઈ જશે. 
 
4. ચાંદીના વાસણ અને ચાંદીથી બનતા સામાન 1 એપ્રિલથી મોંઘા થશે. 
 
5. ફોનના મૂલ્યમાં પણ વધારો થઈ શકે છે. તેનું કારન છે મોબાઈલ ફોન બનાવા માટે ઉપયોગ કરતા પ્રિટીંગ સર્કિટ બોર્ડ પર પણ સીમા શુલ્ક લગાવી દીધું છે. 
 
6. ઘણા નિયમોમાં થયેલ ફેરફારથી સ્ટીલના સામાન પર પણ મોંઘવારીની માર પડશે. જો તમે સ્ટીનલના વાસણ ખરીદવા ઈચ્છે છે તો 1 અપ્રેલથી પહેલા ખરીદી લો. 
 
7. એનએચાઅઈએ ટોલ પ્લાજા દ્વારા અયસ્ક અને કનસંટ્રેટ પર 30 ટકા આયાત શુલ્ક લગાવી દીધું છે. આ કારણે તેનાથી સંકળાયેલા બધા પદાર્થ મોંઘા થઈ જશે. 
 
8.  એનએચાઅઈએ ટોલ પ્લાજા દ્વારા 2 થી 3 ટકા  નક્કી કરી છે. આમ તો કેટલાક સ્થાનો પર તેનાથી વધારે કે ઓછી વધારો કરી શકાય છે.  2 થી 3 ટકા  નો વધારો થતા વાહન ચાલકોને હવે 5 થી 10 રૂપિયા વધારે ટોલ ટેક્સ આપવું પડશે. 
 
9. અત્યારે સુધી જે ટેલીકૉમ કંપનીઓ ફ્રીમાં અનલિમિટેડ ડાટા અને કૉલિંગ સુવિધા આપી રહી હતી. તે 31 માર્ચએ આ સેવાઓને ખત્મ કરી નાખશે.