શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી : , રવિવાર, 1 જાન્યુઆરી 2017 (11:22 IST)

2016માં ફ્લિપકાર્ટને 14 કરોડનું નુકશાન

ગયા નાણાકીય વર્ષમાં ફલીપકાર્ટને રોજનું 14  કરોડનું નુકસાન થયુઃ બેંગ્લોર સ્થિત કંપનીએ ટેલન્ટ અને નવા કસ્ટમર્સને આકર્ષિત કરવા માટે ઘણા પૈસા ખર્ચ કર્યાઃ જેનાથી તેના લોસમાં વધારો થતો ગયો.