ચાઈનીઝ કંપની શાંઘાઈ ઓટો સાણંદમાં પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા

મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (14:10 IST)

Widgets Magazine


કંપની જનરલ મોટર્સ તેના હાલોલના પ્લાન્ટને ચાઇનીઝ મોટર ઉત્પાદક કંપની (એસએઆઇસી)ની શરતોએ વેચી શકશે કે કેમ તે અંગે કોર્પોરેટ જગતમાં ચર્ચા ચાલી છે. બીજી તરફ ચાઇનીઝ કંપનીએ જનરલ મોટર્સને ટેઇક ઓવર કરવામાં જો નિષ્ફળતા મળે તો તેવા સંજોગોમાં ગ્રીનફ્લ્ડિ પ્રોજેક્ટ ઉભો કરવાની દિશામાં પણ વિકલ્પ રાખ્યો હોવાનું બહાર આવ્યું છે. એસએઆઇસીએ જનરલ મોટર્સ સમક્ષ એવી શરત મુકી છે કે, કામદારોની જવાબદારી સિવાય તથા વિવિધ ઓથોરિટીના એનઓસી લાવવામાં આવે તો કંપની ટેઇક ઓવર કરવા વિચારશે. આ માટે જનરલ મોટર્સને પણ ૩૧મી માર્ચ સુધીની અંતિમ મર્યાદા આપી છે. જનરલ મોટર્સ કંપની કાયદાકીય માર્ગે આગળ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. કામદારોને છૂટા કરવાના મુદ્દે તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે. આગામી સપ્તાહમાં જનરલ મોટર્સ  દ્વારા ૪૫ દિવસ સુધી કંપની પાસે કામ ન હોવા અંગે જો કોઇ જાહેરાત થાય છેકે  કેમ તે અંગે કામદારો મીટ માંડી રહ્યા છે. કામદારોએ ગુજરાત સરકાર સમક્ષ પોતાની રોજી રોટી ચાલુ રહે તે માટે ધા નાંખી છે. ભૂતકાળમાં ગુજરાતમાં જ મલ્ટીનેશનલ કંપનીઓ સહિત અગ્રણી કંપનીઓએ કરેલા ટેઇક ઓવરમાં પણ કામદારોની જવાબદારી સાથે જ ટેઇક ઓવર કર્યુ છે.જનરલ મોટર્સ એમ્પ્લોઇઝ યુનિયને પણ ચાઇનીઝ કંપનીની શરતને ફગાવવા માટે રજૂઆત કરી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમેરિકન કાર ઉત્પાદક હાલોલ પ્લાન્ટ શાંઘાઇ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રિઝ કોર્પોરેશન ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar

Loading comments ...

વ્યાપાર

news

BSNLનો નવો પ્લાન, ફક્ત 49 રૂપિયામાં કરો અનલિમિટેડ કૉલિંગ

રિલાયંસ જિયોને ટક્કર આપવા માટે વોડાફોનથી લઈને એયરટેલ અને અહી સુધી કે બીએસએનએલ પણ પોતાની ...

news

હવે બેંકોમાંથી રોકડ કાઢવા પર લાગશે ફી... 4 વારથી વધુના ટ્રાંજેક્શન પર લાગશે આટલો ચાર્જ

મોદી સરકાર નોટબંધી પછી દેશની અર્થવ્યવસ્થાને કેશલેશ બનાવવામાં લાગી છે. કેશલેસ બનાવવામાં ...

news

RBI ટૂંક સમયમાં જ લાવશે 100 રૂ.ના નવા નોટ, આ રહેશે ફીચર્સ

રિઝર્વ બેંક ટૂંક સમાયમાં જ 100 રૂપિયાના નવા નોટ ચલનમાં લાવશે. આ મહાત્મા ગાંધી ...

news

નોકિયા p1 નો વીડિયો યૂટ્યૂબ પર થયો લીક, આ છે ડિઝાઈન

nokia p1 નોકિયાનો એક ધમાકેદાર એંડાયડ ફોન બજારમાં લાવી રહ્યા છે. આ સ્માર્ટફોનનો નામ ...

Widgets Magazine