શિયાળામાં પડેલા કમોસમી વરસાદથી ઓછા પાકના કારણે કેસર કેરીની કિંમતો વધુ રહેવાની શક્યતા

સોમવાર, 26 માર્ચ 2018 (12:09 IST)

Widgets Magazine
mango


 શિયાળામાં પડેલા કમોસમી વરસાદના કારણે આ વર્ષે ગીરમાં કેસર કેરીનો પાક આશરે ૧૫થી ૨૦ ટકા ઓછો ઉતર્યો છે. જેના કારણે આ વર્ષે કેરીના ભાવ સતત ઊંચા રહે તેવી સંભાવના છે. કેસર કેરી ઉગાડતા જિલ્લાઓ ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ગત વર્ષે ૨.૧૧ લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું, જ્યારે આ વર્ષે ૧.૭૮ લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું છે. આ પંથકમાં કેરીના ૧૫ લાખથી પણ વધુ વૃક્ષો આવેલા છે. શિયાળાના અને આ વર્ષે સાનુકૂળ વાતાવરણના કારણે કેસર કેરીનો પાક ઓછો ઉતર્યો છે. કેસરના પાક પર વાતાવરણની અસર બહુ જલદી થતી હોય છે. ૧૫મી એપ્રિલ આસપાસ કેસર કેરી તાલાલાના માર્કેટિંગ યાર્ડ સહિતના વિવિધ બજારોમાં આવી જશે. ગત વર્ષે કેસર કેરીની કિંમત શરૃઆતમાં ૭૦૦ રૃપિયા પ્રતિકિલો હતી જે અંતે ૫૦૦ રૃપિયા પ્રતિકિલો પહોંચી હતી. આ વર્ષે કેસર કેરીની તબક્કાવાર કિંમતોમાં ઓછામાં ઓછા ૧૫ ટકાનો વધારો થવાના સંકેતો છે. ક્લાઈમેટ ચેન્જથી કેસર કેરીના પાક પર થતી માઠી અસરોને નિવારવા હાલ ખેડૂતો વિવિધ કૃષિવિશેષજ્ઞાોની મદદ લઈ રહ્યા છે Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કમોસમી વરસાદ કેરીની કિંમતો ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Mango Rate High Market Sensex Gujrati Samasar Ahmedabad News Gujarat News Gujrat Samachar Local News Rajkot News Gujarat Samachar Webdunia Gujarat Latest Gujarati Samachar Latest Gujarati News Gujarat Local News Gujarat News Samachar Live Gujarati News Gujarat Samachar In Gujarati Live News In Gujarati Regional News Of Gujarat

Loading comments ...

વ્યાપાર

news

સૌરભ પટેલના ઉર્જા વિભાગનો વાઇબ્રન્ટ વહીવટ - સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટયું, ખાનગી કંપનીઓનું વધ્યું

રાજ્ય ઉર્જાવિભાગમાં સરકાર હસ્તકની વીજકંપનીઓએ જાણે લાખના બાર હજાર કર્યાં છે. મંત્રી સૌરભ ...

news

ફેસબુકના માલિક ઝુકરબર્ગે જેટલુ 8 વર્ષમાં કમાવ્યુ એટલુ 5 દિવસમાં ડુબાવ્યુ

ફેસબુક ડેટા લીકને લઈને ઉઠેલો વિવાદ થમવાનુ નામ નથી લઈ રહ્યો. કંપનીના સંસ્થાપક માર્ક ...

news

ફેસબુક ડેટા લીક - ફેસબુક એકાઉંટ ડિલીટ ન કરશો.. આ રીતે સિક્યોર કરો

બ્રિટિશની ડેટા એનાલિટિક્સ કંપની કૈંબ્રિજ એનાલિટિકા પર આરોપ છે કે અમેરિકામાં વર્ષ 2016માં ...

news

IRCTC અને OLAએ મેળવ્યો હાથ, મુસાફરોને મળશે આ મોટી સુવિદ્યા.. જાણો

ઈંડિયન રેલવે કૈટરિંગ એંડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (આઈઆરસીટીસી)એ પોતાના પ્લેટફોર્મ અને એપ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine