શેરબજાર - શરૂઆતના વેપારમાં ઘટાડો, સેંસેક્સ 200 અંક તૂટ્યો

સોમવાર, 26 ડિસેમ્બર 2016 (12:56 IST)

Widgets Magazine

 
દેશના શેયર બજારના શરૂઆતી વેપારમાં સોમવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રમુખ સૂચકાંક સેંસેક્સ સવારે 10.05 વાગ્યે 239.94 અંકોના ઘટાડા સાથે 25,801.01 પર અને નિફ્ટી પણ લગભગ આ સમયે  69.70 અંકોની નબળાઈની કમજોરી બઢત સાથે 7,916.90 પર વેપાર કરતા જોવા મળ્યા. મુંબઈ સ્ટોક એક્સચેંજ (BSE)ના 30 શેયરો પર આધારિત સંવેદી સૂચકાંક સેંસેક્સ સવારે 48.29 અકોના ઘટાડા સાથે 25,992.41 પર જ્યારે કે નેશનલ સ્ટોક એક્સચેંજના 50 શેર પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 20.65 અંકોની નબળાઈ સાથે 7,965.10 પર ખુલ્યો Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

1 જાન્યુઆરીથી બધી ટ્રેનોમાં મળશે આ સુવિદ્યા

નવા વર્ષથી રેલ યાત્રિઓને દેશભરમાં બધી ટ્રેનમાં વિકલ્પની સુવિધા મળશે. આ યોજનાના રીતે તમારી ...

news

આ રીતે 5 મિનિટમાં જાણી લો તમારા PF એકાઉન્ટમાં કેટલો છે પૈસો

તમે સરકારી નોકરી કરી રહ્યા હોય કે પ્રાઈવેટ જોબ, દર મહિને તમારી સેલેરીમાંથી એક અમાઉંટ ...

news

ટ્રેનમાં જો તમારું RAC સ્ટેટસ છે તો કન્ફર્મ બર્થ નહી મળે

રેલવેએ સર્કુલર રજુ કર્યુ છે કે તમારી રેલ ટિકિટનુ સ્ટેટસ જો આરએસીમાં આવી જાય છે તો ભૂલી ...

news

આજે આ સ્થાનો પર 500ની જૂની નોટ ચલાવવાની અંતિમ તિથિ, ત્યારબાદ રહેશે એક જ Option !

1000ના નોટને બજારમાં હવે નથી ચાલી રહી. આ જ રીતે 500ના નોટની પણ આજે અંતિમ તારીખ છે. જો ...

Widgets Magazine