ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 13 ઑક્ટોબર 2016 (15:21 IST)

#Webviral ભારતીય બિઝનેસમેને 60 કરોડમાં ખરીદી નંબર પ્લેટ !!

હવે તમે વિચારવુ શરૂ કરી દેશો અને તમારા મનમાં પણ ખ્યાલ આવશે કે છેવટે આ માણસની કાર કંઈ છે જે નંબર પ્લેટ માટે 60 કરોડ જેવી મોટી રકમ ચુકવી દીધી. સાથે જ બીજો ખ્યાલ એ પણ આવશે કે કદાચ નંબર પ્લેટમાં સોના હીરા કે અન્ય કોઈ મોંઘી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. પણ આવુ બિલકુલ નથી. 
 
ભારતીય બિઝનેસમેન, બલવિંદર સાહનીએ દુબઈમાં થયેલ ઑક્શનમાં ભાગ લીધો. આ નંબર પ્લેટ જેના પર ફક્ટ 'ડી5'( D5 ) લખ્યુ હતુ. સાહનીએ 30 મિલિયન દિરહમ(60 કરોડ રૂપિયા) માં ખરીદી. સાહનીએ આ નંબર પ્લેટ પોતાની રોલ્સ રોયેસ કાર માટે લીધી છે. આ ખાસ નંબરની નંબર પ્લેટ ખરીદવાનુ જૂનૂન રાખે છે. બલવિંદર સાહની, દુબઈમાં પ્રોપર્ટી મેનેજમેંટ ફર્મ ચલાવે છે અને 300 અન્ય બોલી લગાવનારાઓમાંથી તેમણે આ નંબર પ્લેટ મેળવી છે.