Widgets Magazine
Widgets Magazine

Mercedes Benz એ લોંચ કરી મનમોહક અને જીવંત નવી GLA, જાણો ફિચર્સ અને કિમંત

મુંબઈ, બુધવાર, 5 જુલાઈ 2017 (17:44 IST)

Widgets Magazine
GLA


દેશની સોથી મોટી લકઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેંજ ઈંડિયાએ આજે પોતાની લક્ઝુરિયસ કૉમ્પેક્ટ એસયૂવી નવી જીએલએ લોંચ કરે. આ સાથે કંપનીએ પોતાના એસયૂવી સેગમેંટએન વધુ મજબૂત કરી લીધુ છે. ખુદને માટે એક ખાસ થાન બનાવ્યા પછી નવી જીએલએ વધુ દમદાર રંગ-રૂપ અને વધુ નવા ફીચર્સ સાથે ઉતારવામાં આવી છે. 
 
- ડાયનૈમિક ડિઝાઈન અને જોરદાર રંગ-રૂપની સાથે સ્ટાઈલિશ એસયૂવીમાં છે તાજગીનો નવો એહસાસ જે ત્રણ એંજિન વૈરિએટ-જીએલએ 200, જીએલએ 200 ડી અને જીએલએ 220 ડી 4મૈટિકમાં ઉપલબ્ધ છે. 
GLA
ડાયનૈમિક એક્સટીરિયર આકર્ષણ - નવી જીએલએમાં છે વ્યાપકતા વધારનારી સામાન્ય એસયૂવી ડિઝાઈન સાથે એથલેટિક શૉલ્ડર્સ છે જે એકવાર દમદાર અને સુઘડ છાપ પ્રદાન કરે છે. 
 
-  ઊર્જાવાન પ્રદર્શન - જીએલએ 220 ડી 2 મૈટિક માં 2,143 ઈનલાઈન 4 એંજિન લાગેલુ છે 
 
જે 125 કેડબલ્યૂનુ આઉટપુટ અને 350 એનએમનુ ટોર્ક ઉત્પન્ન કરે છે. આ માત્ર 7.7 સેકંડમાં 0-100 ની ગતિ પકડવાના સક્ષમ છે. 
 
- 7જી ડુઅલ ક્લચ ટ્રાંસમિશન દ્વારા મોટરાઈજ્ડ, જીએલએ ગિયરમાં ત્વરિત ફેરફારને સુનિશ્ચિત કરે છે. તો બીજી બાજુ ઈધન દક્ષતાના મામલે કોઈ સમજૂતી કર્યા વગર ડ્રાઈવિંગ પ્રદર્શન વધારે છે. 
 
- 45.7 સેમી (18 ઈંચ) 5 -ટ્વિન-સ્પોક લાઈટ-એલોય પૈડા. બંપરમાં જોડાયેલા ક્રોમ-પ્લેટેડ ટેલપાઈપ ટ્રિમ એલિમેંટ્સ સાથે ટ્વિન-પાઈપ એગ્જોસ્ટ સિસ્ટમ.
 
- સારી રોશની - ફાઈબર ઑપ્ટિક્સવાળા એલઈડી હાઈ પરફોર્મેંસ હેડલૈપ્સ અને ક્રિસ્ટલ લુક 
અને ઈનોવેટિવ રિફ્લેક્ટર ટેક્નોલોજી સાથે ટેલ લાઈટ્સ. 
 
- 12 રંગોમાં એંબિએંટ લાઈટિંગ - 12 વિવિધ રંગ 5 ડિમિંગ લેવલ. ફુલ એલઈડી તકનીકની સાથે રોશની. 
 
- બહુમુખી કલર પોર્ટફોલિયો  - માઉંટેન ગ્રેસ સિરસ વ્હાઈટ, પોલર સિલ્વર મૈટલિક અને નવા કૈનયન બીજના એક્સટીરિયર પેંટ વિકલ્પ.
 
- હાઈ ક્વોલિટી હાઈલાઈટ્સ અને ક્રોમ એલિમેંટ્સની સાથે અર્બન પેકેજ વાહનની સ્પોર્ટીનેસને ઉભારે છે. 
 
- કિમંતો - નવી મર્સિડિઝ-વેજ જીએલએની કિમંતો છે. 
 
જીએલએ 200 ડી સ્ટાએલ - 30.65 લાખ રૂપિયા. જીએલએ 200 સ્પોર્ટ : 32.20 લાખ રૂપિયા. જીએલએ 200 ડી સ્પોર્ટ: 33.85 લાખ રૂપિયા. જીએલએ 220 ડી 4 મૈટિક:36.75 લાખ રૂપિયા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મર્સિડીઝ બેંજ ઈંડિયા જાણો ફિચર્સ અને કિમંત . ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર નવી Gla Mercedes Benz Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

વ્યાપાર

news

4G VoLTE - રિલાયંસ Jio નો નવો ધમાકો, લોંચ થવા જઈ રહ્યો છે 500 રૂપિયામાં 4G ફોન

ટેલીકોમ સેક્ટરમાં રિલાયંસ જિયો સિમથી તહલકો કરનારી રિલાયંસ જિયો હવે નવો ધમાકો કરવા જઈ રહી ...

news

GSTને લઇ વેપારીઓ દ્વારા વિરોધ, ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડનું કરોડોનું ટર્નઓવર ઠપ્પ

જીએસટીના અમલને લઇ મહેસાણા અને ઊંઝા માર્કેટયાર્ડમાં શુક્રવારે વેપારીઓ હરાજીમાં જોડાયા ન ...

news

GST effect: - ગુજરાતના ઉદ્યોગોને શું મળ્યું? નારાજ વેપારીઓ આંદોલનોની રણનિતિ ઘડશે

જીએસટીના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના કાપડ બજારોનું આંદોલન ચાલુ રાખવા માટેની રણનીતી ઘડાઇ ...

news

Welcome GST - આજથી જીએસટી દેશભરમાં લાગુ (see photo)

ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ને આજે મધરાતે 12 વાગ્યાના ટકોરા પડતાં જ દેશભરમાં લાગુ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine