પાકિસ્તાન મરીને ઓખાની ચાર બોટ અને ર૬ માછીમારોનું કર્યું અપહરણ

શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (15:34 IST)

Widgets Magazine
pakistan boat


ભારતીય જળસીમા નજીક આઈ.એમ.બી.એલ. પાસેથી મરીન સિકયોરીટી દ્વારા ઓખાની ચાર ભારતીય માછીમાર બોટ સહિત ર૬ જેટલા માછીમારોના અપહરણ કરી બંધક બનાવાયા હોવાના અહેવાલો આધારભૂત વર્તુળોમાંથી પ્રાપ્ત થયા છે. તમામ બોટ ઓખા બંદરેથી ઉપડેલ હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી જરૃરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોટની સંખ્યા હજુ વધે તેવી સંભાવના છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયમાં અનેક વખત ભારતીય બોટોનું અપહરણ કરાયું છે. આમ છતા નક્કર કાર્યવાહીના અભાવે હજુ સુધી પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાઝ આવ્યું નથી. અવારનવાર ભારતીય માછીમાર બોટોનુ અપહરણ કરતું આવ્યુ છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

બજેટ 2018 - આ નાણાકીય મંત્રીએ સૌથી વધુ વખત બજેટ રજુ કર્યુ, ફેક્ટરીમાં આજે પણ ચાલે છે તેમણે બનાવેલ કાયદો

દેશની ઈકોનોમીને ચલાવવાની જવાબદારી નાણાકીય મંત્રીના હાથમાં હોય છે. નાણાકીય મંત્રી બજેટના ...

news

બજેટ 2018 - 3 હજાર રેલવે સ્ટેશન પર લાગી શકે છે એસ્કલેટર, 1 હજારમાં લિફ્ટ

રેલ મુસાફરોની સુવિદ્યાઓ પર બજેટમાં વિશેષ ધ્યાન આપી શકાય છે. આશા છે કે આ બજેટ-2018માં 3400 ...

news

GST કાઉન્સિલની બેઠક - 29 વસ્તુઓ પર જીએસટી 0 ટકા, 49 વસ્તુઓ પર જીએસટી ઘટાડો કરવાનો નિર્ણય

જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં 68 વસ્તુઓ સસ્તી કરવાનો નિર્ણય લેવાયો છે બેઠકમાં 29 ...

news

ચેતજો! આ વ્હાટસઅપ મેસેજ પર કિલ્ક કર્યું તો બેંક અકાઉંટ થઈ જશે ખાલી

અમેરિકા અને બ્રિટેન સાથે ઘણા દેશોમાં વ્હાટસઅપ સબસ્ક્રિબશન શુલ્ક માંગતા મેસેજ ફરીથી વાયરલ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine