Widgets Magazine
Widgets Magazine

Paytm એ લીધો મોટો નિર્ણય, હવે ક્રેડિટ કાર્ડ દ્વારા રીચાર્જ થયુ મોંઘુ

નવી દિલ્હી., ગુરુવાર, 9 માર્ચ 2017 (13:08 IST)

Widgets Magazine

 જો તમે દ્વારા પેટીએમમાં પૈસા નાખો છો તો તમારે માટે ખૂબ મહત્વના છે. હવે પેટીએમમાં ક્રેડિટ કાર્ડ દ્વારા પૈસા નાખવા પર 2 ટકા ચાર્જ લાગશે.  આ ચાર્જ 8 માર્ચથી લાગવો શરૂ થઈ ગયો છે.  જો કે કંપની ડિઝિટલ વૉલેટમાં ક્રેડિટ કાર્ડથી પૈસા નાખવા પર એટલા જ કેશબેક પુરા પાડશે. 
 
ઉલ્લેખનીય છેકે એવુ જોવા મળ્યુ છે કે અનેક પેટીએમ યૂઝર ક્રેડિટ કાર્ડથી પસા નાખ્યા પછી પોતાના બેંક એકાઉંટ્સમાં એ પૈસા ટ્રાંસફર કરી રહ્યા હતા. એ માટે તેમને કોઈ ચાર્જ પણ આપવો પડતો નહોતો.  ઉલ્લેખનીય છે કે પેટીએમે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે નેટબેકિંગ અને ડેબિટ કાર્ડથી પૈસા નાખવા પર કોઈ ચાર્જ નહી લેવામાં આવે. 
 
 
નોટબંધીના સમયે પેટીએમ દ્વારા નાના વેપારીઓ માટે 0%ના મૂલ્ય પર પેમેંટ સ્વીકાર કરવાની સ્કીમ લાવ્યુ હતુ. દુકાનદાર ગ્રાહકો પાસેથી પેટીએમના દ્વારા પૈસા લઈને  કોઈપણ ફી આપ્યા વગર એ પૈસાને બેંકમાં ટ્રાંસફર કરી શકતા હતા. પેટીએમ દ્વારા રજુ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે કંપની બેંક ટ્રાંજેક્શન માટે મોટી કિમંત ચુકવે છે.  જો કોઈ પૈસા ભરીને પોતાની બેંકમાં નાખી દે છે તો તેનુ નુકશાન કંપનીને ભરવુ પડે છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

ખુશ ખબર... હવેથી મિનરલ વોટર દરેક સ્થળે એક જ રેટ પર મળશે ...

મુસાફરો માટે સારા સમાચાર છે. હવે દેશના બધા રેલવે સ્ટેશનો, હવાઈ મથકો અને મૉલ્સમાં એક ...

news

એટીએમમાં બેલેન્સ જાણવાનો પ્રયાસ કરશો તો એનો પણ ચાર્જ લાગશે

નોટબંધી પછી રોકડ રકમ કાઢવાને લઈને ગ્રાહકોની સમસ્યા એક પછે એક વધતી જ જઈ રહી છે. શું તમને ...

news

અમૂલ દૂધના ભાવમાં આજથી 2 રૂ.નો વધારો

આ ભાવ વધારા અંગે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર ...

news

Jioને ટક્કર આપવા માટે Idea રજૂ કર્યા 345 રૂપિયામાં ધમાકેદાર પ્લાન

રિલાયંસ જિયોના પ્રાઈમ સર્વિસને ટક્કર આપવા માટે ભારતીય ટેલીકોલ કંપનીઓએ નવા ટેરિફ પ્લાન ...