શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :દિલ્હી. , મંગળવાર, 2 ફેબ્રુઆરી 2016 (15:37 IST)

રૉયલ ઈનફિલ્ડ હિમાલયન લોંચ

રૉયલઈનફિલ્ડે પોતાની બહુપ્રતિક્ષિત બાઈક હિમાલયનને આજે લોંચ કરી દીધી. બાઈકમાં એલએસ 400 સીસીનુ ઓઈલકુલ્ડ સિંગલ સિલેન્ડર એંજિન છે. જે લગભગ 6500 આરપીએમ પર 24.5 બીએચપીનો પાવર ઉત્પન્ન કરે છે.  તેનો વધુમાં વધુ ટૉર્ક 4000-4500 આરપીએમ પર 32 એનએમ છે.  બાઈકમાં 21 ઈંચનો ફ્રંટ અને 17 ઈંચનો રિયર વ્હીલ છે. મોનોશૉક સસ્પેંશનવાળી આ બાઈકના બંને વ્હીલૂમાં ડિસ્કબ્રેક છે.  રૉયલ ઈનફીલ્ડે હિમાલયનમાં કાર્બુરેટરનો ઉપયોગ કરશે.  બાઈકના પેટ્રેલો ટૈંકની ક્ષમતા 15 લીટર છે. 

કંપની મુજબ હિમાલયન કો એક્સપોર્ટ કરવાની હાલ કોઈ યોજના નથી. તે હાલ માત્ર ઘરેલુ બજારમાં વેચવામાં આવશે.  બાઈકનુ વેચાણ માર્ચ મહિનાથી શરૂ થસે અને તેની કિમંત 1.65 લાખ થી 1.85 લાખની વચ્ચેની હોઈ શકે છે.