રોજગાર સમાચાર - આ બેંકમાં 324 POની ભરતી થઈ રહી છે, 22 DEC સુધી કરો અરજી

મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (15:30 IST)

Widgets Magazine

ઈંડિયન બેંક પોતાની શાખાઓ માટે 324 પ્રોબેશનરી ઑફિસર(પીઓ) ભરતી કરશે. આ પદ માટે યોગ્ય ઉમેદ્વારોની પસંદગી માટે બેંક ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરશે. બેંક અધિકારી બનવા માંગતા યુવા પરીક્ષામાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે. 
 
ખાલી પદની વિગતવાર માહિતી 
 
જનરલ કેટેગરી પદ - 165 
ઓબીસી પદ - 87 
એસસી પદ - 48 
એસટી પદ - 24 
 
યોગ્યતા - માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કોઈ પણ વિષયમાં બેચલર ડિગ્રી પ્રાપ્ત હોય 
આયુ સીમા - 1 જુલાઈ 2016ના રોજ ન્યૂનતમ 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ 
અરજી માટે ફી - 600 રૂપિયા. દિવ્યાંગો અને એસસી એસટી માટે 100 રૂપિયા. 
 
સૂચના - પદ માટે પસંદગી પામનારા ઉમેદવારોએ પહેલા ઈંડિયન બેંક મણિપાલ સ્કૂલ ઑફ બેંકિંગમાંથી બેકિંગ એંડ ફાઈનેંસમાં એક વર્ષીય પીજી ડિપ્લોમાં મેળવવો પડશે. ત્યારબાદ સંબંધિત ઉમેદવારોને બેંકમાં પદ આપવામાં આવશે. 
 
ઑનલાઈન રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ - 22 ડિસેમ્બર 2016 
ઓનલાઈન પરીક્ષા - 22 જાન્યુઆરી 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રોજગાર બેંકમાં ભરતી રોજગાર સમાચાર બેંક ઓનલાઈન પરીક્ષા રોજગાર મેળવવા રોજગાર કચેરી રેલવે ભરતી 2016 ગુજરાત પોલીસ ભરતી 2016 ગુજરાતી રોજગાર સમાચાર 22 Dec Rojgar Vacancy Sarkari Result Govt. Jobs Online Form Bank Job Job Search Jobs In India Rozgar Samachar In Gujarati

Loading comments ...

વ્યાપાર

news

પેટ્રોલ પંપ પર Cashless Payment કરો અને ડિસ્કાઉંટ મેળવો, જાણો ક્યા કેટલો ફાયદો મળશે

પેટ્રોલ પંપ પર ડિઝિટલ ડિસ્કાઉંટ શરૂ થઈ ચુક્યુ છે. બસ તમારુ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પંપ પર ...

news

આજે પેટીએમનો ઑફલાઈન ફેસ્ટીવલ , મળી રહી ભારે છૂટ

બેંગલૂર - નોટબંદી પછી ડિજિટલ પેમેંટસ કંપની પેટીએમને કેશ ક્રાઈસિસના કારણે જોરદાર ફાયદો ...

news

બિઝનેસ શરૂ કરવો છે તો Facebook તમને આપી રહ્યુ છે 50 લાખ રૂપિયા !!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook આજકાલ લોકોના જીવનનો એક મહત્વનો ભાગ બની ગયુ છે. શહેરોમાં ...

news

સરકારનો એક વધુ મોટો નિર્ણય - હવે પ્લાસ્ટિકની નોટોનુ છાપકામ થશે

સરકારે આજે સંસદને જણાવ્યુ કે પ્લાસ્ટિક કરંસી નોટોના છાપકામનો નિર્ણય લેવાય ચુક્યો છે અને આ ...

Widgets Magazine