રેલવેમાં 62,907 પદો પર ભરતી, indianrailways.gov.in પર આ રીતે કરો અરજી

શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (16:25 IST)

Widgets Magazine
railway

રેલવે (RRB)એ ગ્રુપ ડી પદ માટે ઓનલાઈન અરજી માંગી છે. રેલવે રિક્રૂટમેંટ બોર્ડ કુલ 62907 પદ પર ભરતી કરી રહ્યુ છે.  indianrailways.gov.in પર અરજીની પ્રક્રિયા આજે 10 વાગ્યાથી ખુલી ગઈ છે  અરજી 12 માર્ચ સુધી કરી શકાશે.  18 થી 31 વર્ષની વયના ઉમેદવાર આ પદ માટે અરજી કરી શકે છે. 
 
આ રીતે કરો અરજી 
 
અરજી કરવા માટે સૌ પહેલા indianrailways.gov.inની વેબસાઈટ પર જાવ 
અહી Railway Recruitment Board (RRB) લિંક પર ક્લિક કરો 
અહી આપેલા જોન જેવા કે અમદાવાદ, ચંડીગઢ, કલકત્તા, જમ્મુ કાશ્મીરમાંથી તમારુ જોન પસંદ કરો અને ક્લિક કરો. 
 
અરજી માટે જુદા જુદા જોનના આ પેજ ખુલશે જેવુ કે અમદાવાદનુ  ahmedabad.rrbonlinereg.in પર લોગઈન કરો એપ્લીકેશન પ્રિંટ લો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

Auto Expo 2018- ફ્યૂચરની કાર, મહિન્દ્રા એટમ

Auto Expo 2018- ફ્યૂચરની કાર, મહિન્દ્રા એટમ

news

Auto Expo 2018 - આવી છે ધમાકેદાર ઈલેક્ટ્રોનિક સુપર બાઈક Emflux One(See Video)

Auto Expo 2018 - આવી છે ધમાકેદાર ઈલેક્ટ્રોનિક સુપર બાઈક Emflux One(See Video)

news

જિયો ટીવી એપ પર જોવા મળશે પ્યોંગયોંગ રમતનુ પ્રસારણ

દક્ષિણ કોરિયાના પ્યોંગયોંગમાં શુક્રવારથી શરૂ થનારા શીતકાલિન ઓલંપિક રમતનુ દેશભરમાં સીધુ ...

news

Auto Expo 2018 - આવી છે ધમાકેદાર ઈલેક્ટ્રોનિક સુપર બાઈક Emflux One(See Video)

ઓટો એક્સપોમાં એકથી એક ચઢિયાતી ઈલેક્ટ્રોનિક સુપર બાઈક રજુ થઈ રહી છે. Emflux One એક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine