બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (10:51 IST)

શેયર બજારના ખુલતા જ સેંસેક્સમાં આવી 300થી વધાતે અંકની ગિરાવટ, નિફ્ટી પણ

અઠવાડિયાના પ્રથમ વેપારી દિવસે શેયર બજાર ખુલતા જ સેંસેક્સ નિફ્ટીમાં ભારે ઘટાડા જોવા મળ્યા. સવારે 9.50 વાગ્યે બોબે સ્ટોક્સનો મુખ્ય ઈંડેક્સ સેંસએક્સમાં 336.98 અંક એટલે કે 0.88 ટજા ઘટાડા થયું જ્યારબાદ સેંસેક્સ 38,000 ના સ્તર પર પહોંચી ગયું. નિફટીની વાત કરીએ તો 92 અંક એટલેક 0.81 ટકાની ગિરાવટ પછી નેશનલ સ્ટૉક એક્સચેંજનો નિફ્ટી 11, 327ના સ્તર પર પહોંચી ગયું.  38139.06ના સ્તર પર ખુલ્યો હતો સેંસેક્સ. 
શુક્રવારે શેયર બજાર પાછલા બે મહીનાની સૌથી મોટી ગિરાવટ સાથે બંદ થયુ અને ગિરાવટનો સિલસિલો સોમવારે પણ જોવાયું. 197.95 અંક એટલેકે 0.52 ટકાના ઘટાડાની સાથે 38139.06ના સ્તર પર ખુલ્યો હતો. તેમજ નિફ્ટીની વાત કરીએ તો 56.50 અંક એટલે 0.49 ટકાના ઘટાડા પછી નિફ્ટી 11362.80 ના સ્તર પર ખુલ્યો હતો.