શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , મંગળવાર, 26 જાન્યુઆરી 2010 (14:41 IST)

અમેરિકામાં ત્રણ તેલ કંપનીઓ પર સાઈબર હુમલો

અમેરિકાની ત્રણ પ્રમુખ તેલ કંપનીઓ પર સાઈબર હુમલો થયો છે. સુત્રોના અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે, હૈકર્સે આ કામ કર્યું છે. મેરાથન ઓઈલ, એક્સોન મોબિલ અને કોનોકોફિલિપ્ત નામની તેલ કંપનીઓના મહત્વપૂર્ણ ડેટેની હૈકર્સે ચોરી કરી લીધી છે.

તેલ કંપનીઓ પર સાઈબર હુમલો વર્ષ 2008 માં થયો હતો. બાદમાં સંઘીય તપાસ બ્યૂરોએ ત્રણેય કંપનીઓને આ સંબંધમાં સચેત કરી. બીજી તરફ ચીને આ સાઈબર હુમલામાં હાથ હોવાથી ઈનકાર કર્યો છે.