શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગાંધીનગરઃ , બુધવાર, 23 માર્ચ 2016 (15:42 IST)

એજયુકેશન કાઉન્સીલનું બિલ લવાશે

રાજ્યમાં શિક્ષણને સુધારવા માટે સરકાર હાયર એજ્યુકેશનલ કાઉંસીલની  શૈક્ષણીક સર્વોચ્ચ સંસ્થા બનાવશે. ગુજરાત સરકાર શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે કાઉંસીલ વિધેયક લાવી રહી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ કાઉંસીલ બનશે જેમા 21 ગવર્નીંગ બૉડી, 15 સરકારી અને 6 ખાનગી સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. આ વિધેયકમાં રાજ્યમાં લાંબાગાળાની શૈક્ષણિક યોજના બનશે જેમાં શિષ્યવૃતિ, ફી માફી અને આર્થિક અનામતના મુદ્દા કેંદ્ર સ્થાને હશે.  તેમજ ઉચ્ચ શિક્ષણની પ્રવૃતિઓ પર દેખરેખ અને નિયંત્રણ રાખશે