બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 10 જુલાઈ 2009 (21:17 IST)

એર ઈંડિયા પર બાદમાં વિચાર: ટાટા

ટાટા સમૂહના ચેરમેન રતન ટાટાએ સરકારી અધિકાર ધરાવતી એરઈંડિયાના પ્રસ્તાવિત નવા આંતરરાષ્ટ્રીય સલાહકાર બોર્ડમાં સામેલ થવાના મામલે હાલમાં કોઈ નિર્ણય કર્યો નથી.

આ બોર્ડમાં કેટલાક વૈશ્વિક એરલાઈંસ કંપનીયોના પ્રમુખ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવવાની સંભાવના છે. કારણ કે નાણાકિય સંકટ અને ભારે ઘાટામાં ચાલી રહેલ સરકારી ક્ષેત્રની આ એરલાઈનને બહાર લાવી શકાય.