ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (13:06 IST)

ગુજરાતના આ એક શેરની કિમંત 45 લાખ

આપણે હજારો રૂપિયાના શેર વિશે સાંભળ્યુ હશે. પણ શુ તમે ક્યારેય કોઈ એવા શેર વિશે સાંભળ્યુ છે જેની કિમંત 45 લાખ રૂપિયા છે. ગુજરાતના કચ્છના નાનકડા શહેર આદિપુરની એક કંપની સિંઘુ રી સેટલમેંટ કોર્પોરેશન લિમિટેડના એક શેરની કિમંત લગભગ 45 લાખ રૂપિયા છે.  અસલિયતમાં 1947 પછી પાકિસ્તાનના સિંઘથી કચ્છ આવેલ લોકોને વસાવવા માટે આ કંપનીની રચના કરવામાં આવી.  કંપનીના એક હજારના એક શેરને બદલે 300 સ્કેવયર મીટરનો પ્લોટ આપવામાં આવ્યો હતો.  સમય સાથે આદિપુર શહેરમાં જમીનની કિમંત એટલી વધી ગઈ કે આજે આ કંપનીના એક શેરની કિમંત લગભગ 45 લાખની થઈ ગઈ છે.