શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 31 માર્ચ 2008 (20:02 IST)

ટીસીએસના લાખો ડોલરનુ અનુબંધ

નવી દિલ્હી. ટાટા કન્સલટન્સી સર્વિસીઝે આજે અર્વિનમેરિટર સાથે લાખો ડોલરના પાંચ વર્ષના અનુબંધ પર હસ્તાક્ષર કરાવ્યા છે. આ અનુબંધ અંતર્ગત ટીસીએસ દ્વારાપૂણેમાં વૈશ્વિક અભિયાંત્રિકી કેન્દ્ર પણ સ્થાપીત કરવામાં આવશે.