શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|

પ્રણવ મુખર્જીએ રજૂ કર્યુ પોતાનું 7મું બજેટ

P.R
- નાણાકીય મંત્રી પ્રણવ મુખર્જીનું 7મું બજેટ રજૂ
- તેલની કિમંતો અને જાપાનમાં ભૂકંપની અસર પડી
- ભારત આર્થિક વિકાસમાં બીજા દેશોથી આગળ
અનાજના ભંડારણમાં પ્રગતિ થઈ છે
ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે અનેક ક્ષેત્રોમાં મંદી
- નિકાસ 22 ટકાના દરે વધ્યો
- 2012-13માં આર્થિ વિકાસ 7.6 ટકા રહેશે
- અનાજના ભંડારામાં પ્રગતિ કરી છે
- આગામી 3 વર્ષમાં ખોટ ઓછી કરવાનો પ્રયત્ન થશે
- ગયા વર્ષ કરતા લોન મોંધી થઈ છે, મોંધવારી પણ વધી છે.
- ખેડૂતો સુધી સીધો ફાયદો પહોચાંડવાનો પ્રયત્ન થશે
- ડાયરેક્ટ ટેક્સ કોડ ટૂંક સમયમાંજ લાગૂ થશે
- ડીટીસી ટેક્સ ઓછા થઈ શકે છે.
- એફડીઆઈ પર સહમતિનો પ્રયત્ન ચાલુ
- વેટ અને એક્સાઈઝની જગ્યાએ આ વર્ષે ઓગસ્ટ મહિનાથી જીએસટી લાગૂ થશે
- વાર્ષિક 10 લાખની આવકવાળાને છૂટ
- 3 વર્ષનો લોક ઈન પીરિયડ રહેશે
- 6 મહિનામાં 50 જિલ્લાને સબસીડી
- વિદેશી સામાન મુદ્દે સૌને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન
- સબસીડી ઓછી કરવાનો પ્રયત્ન, ખેડૂતોને સીધી સબસીડી
=- શેર બજારમાં રોકાણ માટે મોટી યોજનાનું એલાન
- 15,800 કરોડ સરકારી બેંકમાં રોકાણ થશે
- શેર બજારમાં 50 હજાર રોકાણ કરવા પર ઈંકમટેક્ષ છૂટ
- રાજીવ ગાંધી એકવિટી સેવિંગ સ્કીમ શરૂ થ્શે
- 10 લાખથી ઓછી આવકવાળાને સ્કીમમાં ફાયદો
- પેંશન અને બેકિંગ બિલ આ જ વર્ષે લાગૂ
- ડાયરેક્ટ ટેક્સ કોડ લાગૂ થવાથી ઈંકમટેક્ષ ઓછો થશે
-આવતા વર્ષે મોંઘવારી ઓછી થવાની આશા
- શેર બજારમાં નવી સ્કીમ પછી તેજી આવી
- એયરલાઈંસ વિમાનોનુ તેલ ડાયરેક્ટ વિદેશમાંથી ખરીદી શકે છે
- 25 લાખથી ઓછી કિમંતના મકાન પર 1% ઓછુ વ્યાજ લાગશે
- બિલ્ડર વિદેશથી લોન લઈ શકે છે
- હોમ લોન પર એક ટકા વ્યાજ છૂટ, 15 લાખના મકાન પર લોન, છૂટ એક વર્ષ સુધી લાગૂ
- વિદર્ભમાં સિંચાઈ માટે 300 કરોડ
- પૂર્વ ભારતમાં લીલી ક્રાંતિની અસર દેખાવી શરૂ
- ખેતીનું બજેટ 18 ટકા વધ્યુ
- ખેતીનું ઉત્પાદન સતત વધી રહ્યુ છે
- સમય પર લોન ચુકવનાર ખેડૂતને 3%ની છૂટ મળશે
- એટીએમમાં પણ ઉપયોગ થઈ શકશે ખેડૂત કાર્ડ
- ખેડૂત ક્રેડિટ કાર્ડને સ્માર્ટ કાર્ડમાં બદલવામાં આવશે
-ખેડૂત કાર્ડ દ્વારા એટીએમમાંથી પૈસા કાઢી શકાશે
- 10 લાખથી વધુ આવકવાળાને શેરમાં 50 હજાર પર 50% ઓછો ટેક્સ
- મિડ ડે મીલનો ફાયદો થયો છે
- 11 હજાર 937 કરોડ મિડ ડે મીલ માટે
- મિડ ડે મિલમાં શાળામાં બાળકોને લંચ મળે છે.
- રાશનની નવી દુકાનો ખુલશે
- રાશનમાં કોમ્પ્યુટીકરણ આવશે
- રાશનની દુકાનો માટે નવુ પીડીએસ આવશે
- નવા પીડીએસનુ કોમ્પ્યુટીકરણ આ વર્ષે શરૂ થઈ જશે
- ગામડામાં રોડ બનાવવા માટે 24 હજાર કરોડ લગાડવામાં આવશે
- પોલિયોનો એક પણ કેસ સામે નથી આવ્યો
- એજ્યુકેશન લોન માટે જુદુ ફંડ બનાવવામાં આવશે
-NRHMમાં 20 હજાર 822 કરોડ રૂપિયા ખર્ચ થશે
- ભ્રષ્ટાચારને કારણે NRHM ચર્ચામાં
- મનરેગામાં પલાયન ઘટ્યુ, કામ સુધારવાની જરૂર
ગામડામાં પાણી-ટોયલેટ માટે 14 હજાર કરોડ
- 6 હજાર નવી શાળાઓ ખુલશે
- એમ્સ જેવી 7 નવી મેડિકલ કોલેજ શરૂ થશે
- શેર બજાર અત્યાર સુધીના ભાષણથી નિરાશ
- ગામડામાં સ્વાસ્થ્ય સુવિદ્યા માટે 20,820 કરોડ
- વિકલાંગ - વિધવા પેંશન 300 રૂપિયા કરી
- વીજળી ક્ષેત્ર માટે 19 હજાર કરોડના ટેક્સ ફ્રી બોંડ
- યુઆઈડી માટે 14,232 કરોડ રૂપિયા આપવામાં આવ્યા
- ખદ્ય સુરક્ષા માટે નવો કાયદો બનાવવામાં આવશે
- રક્ષા બજેટ 1 લાખ 93 હજાર 704 કરોડ રૂપિયા
- કાળા ધન પર આ જ વર્ષે શ્વેત પત્ર રજૂ થશે
- કાળુ ધન પરત લાવવા માટે 82 દેશ સાથે સમજૂતી
- બજેટ અંદાજથી 15 ટકા વધુ ટેક્સ વસૂલવામાં આવ્યો
- 7 લાખ 71 હજાર કરોડ ટેક્સ એકત્ર કરવામાં આવ્યો
- આવતા વર્ષે સરકાર 14 લાખ 90 હજાર 925 કરોડ ખર્ચ કરશે
- સબસીડીનો ખર્ચ ઓછો થવાનો વિશ્વાસ
- 32 હજાર કરોડ ઈકમટેક્ષ ઓછા એકત્ર થયો
- નાણાકીય મંત્રીનું જીવન સરળ નથી - પ્રણવ
- ઈંકમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સની વસૂલી ઓછી થઈ
- અર્થવ્યવસ્થાને કડવી દવાની જરૂર છે - પ્રણવ
- પ્રણવ મુખર્જીએ ચુસ્ત બજેટના સંકેત આપ્યા
- ટેક્સ છૂટ 1.80 લાખથી વધારીને 2 લાખ થઈ
- 2 લાખની આવક પર ટેક્સ નહી
- 2 થી 5 લાખની આવક પર 10 ટકા ટેક્સ
- 5 થી 10 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગશે
- 10 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ
- સીનિયર સીટીઝનને એડવાંસ ટેક્સ નહી
- બચત ખાતાના 10 હજાર વ્યાજ પર ટેક્સ નહી
- વિમાનની ટિકિટો મોંધી થશે, સર્વિસ ટેક્સ 10 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો
- ફોન, ખાવુ પીવુ અને એર ટિકિટ મોંધી થશે
- સર્વિસ ટેક્સ વધવાથી ટીવી, ફ્રિજ અને કાર મોંધા થયા
- એક્સાઈઝ ડ્યુટી 10 થી વધારીને 12 થઈ
- મોટી કારો પર એક્સાઈઝ ડ્યુટી 24 થઈ
- સિગરેટ, ગુટકા થશે મોંઘા
- સર્વિસ ટેક્સ અને એક્સાઈઝ વધવાથી દરેક વસ્તુ મોંઘી, મોંઘવારી વધશે