શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2013 (10:28 IST)

ભવિષ્યવાણી : 12 એપ્રિલે કેવુ રહેશે શેર બજાર

P.R
પ્રીઓપનીંગમાં જજમેંટ લઈને નિફટીમાં ઓપનિંગ દ્વારા શોર્ટ સેલ કરો, પ્રોફિટ બુકિ કરીને એક્ઝિટ કરી લો.

10.00ની આસપાસ નિફ્ટી સેલ કરો, 10:40ની આસપાસ બાય કરો

11:00ની આસપસ નિફ્ટી સેલ કરો અને 11:30ની આસપાસ બાય કરો

14:00ની આસપાસ નિફ્ટી સેલ કરો, 14:20ની આસપાસ બાય કરો. આ ટાઈમ સ્લોટ ખૂબ જ નાનો છે.

14:30ની આસપાસ બાય કરો અને 2 રૂપિયાના માર્જીનમાં એક્ઝિટ કરી લો.