શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (11:58 IST)

મહિન્દ્રાની મોજો એડવેંચર ટૂઅરર કોનસેપ્ટ બાઈક (જુઓ ફોટા)

મહિન્દ્રાએ મોજો એડવેંચર ટૂરિંગ કોનસેપ્ટ ઓફ રોડ બાઈકને ઑટોએક્સપો 2016માં રજુ કરી. બાઈકના ગ્રાઉંડ ક્લિયરેંસને વધાર્યુ છે. ફ્રંટ ફ્લોટિંગ મડગાર્ડ, લગેજ સ્ટોરેજ, લાંબા ટ્રેવલ સસપેંશન, સ્પોક વ્હીલ્સ, ઑફ રોડ ટાયર્સ, પ્રોજેક્ટર હૈડલૈમ્પ્સ, ડબલ ડિસ્ક બ્રૈક્સ અને નકલ ગાર્ડ્સ તેને ટૂ ઓફરોડ બાઈક બનાવે છે. 


બાઈકના તકનિકી પહેલુએ હાલ ઉજાગર નથી કરવામાં આવ્યુ. જોકે મહિન્દ્રાએ કન્ફર્મડ કર્યુ છે કે તેની આ બાઈકના પ્રોડક્શન વર્ઝનને 2016ના અંત સુધી લોંચ કરવાની યોજના છે.