ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

મોંઘો પડશે આજે એસએમએસ...

નવા વર્ષે મોબાઈલ ફોનથી એસએમએસ મોકલનારા લોકો હવે સાવધાન થઈ જાઓ. જો મોબાઈલ ફોન પર મોંઘા ટેરીફ પ્લાન નાખ્યા બાદ પણ ફ્રી અથવા સસ્તા એસએમએસ કરવાનું વિચારી રહ્યા છો તો ભૂલી જાઓ.

કંપનીઓએ આ વખતે બે બ્લેક ડે 31 ડિસેમ્બર અને એક જાન્યુઆરી જાહેર કરીને રાખ્યાં છે એટલે કે, ગ્રાહકોના ખિસ્સા કાપવાની પૂરી તૈયારી.

ખાસ વાત તો એ છે કે, કંપનીઓએ આ વખતે ડિલીવરી રિપોર્ટ ન આપવાની જાહેરાત કરીને રાખી છે એટલે કે, આપનો સંદેશો મળવાની કોઈ ગેરેન્ટી નથી.