મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (12:16 IST)

રેલવે એપ દ્વારા મેળવો રેલવેની સંપૂર્ણ માહિતી

ભારતીય રેલ પણ હવે તકનીક દ્વારા તકનીક પ્લેટફોર્મ બનાવનારી કંપની રેલયાત્રી ડોટ ઈન એ  ભારતીય રેલ પરિચાલન, સમય પત્રક, જીપીએસ ટ્રેન લોકેટર, પીએનઆર સ્થિતિ, સીટ ઉપલબ્ધતા જેવી અનેક વિશેષતાઓવાળો મોબાઈલ એપ રેલયાત્રી માટે રજૂ કર્યો છે. 
 
સમાચાર મુજબ આ એપના માધ્યમથી કોઈપણ ટ્રેનની અવર-જવરની સૂચના, યાત્રા દરમિયાન ખાવુ પીવુ અથવા રેલવે સ્ટેશનથી કૈબ વગેરેની માહિતી લઈ શકાય છે.  
 
કંપની કૈબની સુવિદ્યા માટે વિવિધ વેંડર મુસાફરીખાનુ, ઓલાકૈબ અને ઈજીકૈબ સાથે સમજૂતી કરી છે. જેના હેઠળ આ વેંડર એપના માધ્યમથી આવનારી પુછપરછ પર સર્વશ્રેષ્ઠ સુવિદ્યા પુરી પાડશે. તેના માધ્યમથી રેલ યાત્રા કરનારા રેલવે સાથે સંબંધિત અથવા રહેવાની અને કૈબ વગેરેની માહિતી સહેલાથી મળી શકે છે.