શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: વોશિંગ્ટન , મંગળવાર, 3 માર્ચ 2009 (18:38 IST)

વીમા કંપનીને વિક્રમી નુકશાન !

અમેરિકાના મહાકાય વિમા કંપની અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપને ગત વર્ષના અંતિમ ત્રણ મહિનામાં 61.7 અબજ ડોલરનું વિક્રમી નુકશાન થયું છે.
કોર્પોરેટ ઇતિહાસમાં ત્રિમાસિકગાળાનું આ સૌથી મોટું નુકશાન છે.

બચાવ પેકેજના ભાગરૂપે અમેરિકી સરકાર તરફથી એઆઇજીને વધારાના 30 અબજ ડોલર મળનાર છે. એ.આઇ.જીને પહેલાથી જ 150 અબજ ડોલરનું પેકજ મળી ચુક્યું છે ત્યારે એ.આઇ.જીના આવેલા અહેવાલને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.