જાણો માનુષી છિલ્લર કેવી રીતે જીત્યો મિસ વર્લ્ડનો ખિતાબ ...

બુધવાર, 22 નવેમ્બર 2017 (11:59 IST)

Widgets Magazine

ભારતની માનુષી છિલ્લર મિસ વર્લ્ડ-2017 બની છે. ચીનમાં આયોજીત મિસ વર્લ્ડ-2017ની ગ્રૅંડ ફિનાલેમાં ભારત તરફથી ભાગ લઈ રહેલી માનુષી છિલ્લર વિજયી થઈ છે.2017 દુનિયાના વિભિન્ન દેશોમાંથી આવેલી 108 જેટલી સુંદરીઓને માત આપીને માનુષીએ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.
Manushi Chhillar
 મિસ ઈન્ડિયા માનુષી છિલ્લરને ફાઈનલ રાઉન્ડમાં સવાલ પુછવામાં આવ્યો હતો કે, ક્યા ક્ષેત્રમાં સૌથી વધારે પગાર આપવો જોઈએ અને કેમ ? આ સવાલના જવાબમાં માનુષીએ કહ્યું હતું કે, માતાને સૌથી વધારે પગાર મળવો જોઈએ અને આ પગારમાં રૂપિયાને બદલે સન્માન અને પ્રેમ મળવો જોઈએ.
Manushi Chhillar
1. હરિયાણાના સોનીપતમાં રહેતી માનુષીનો જન્મ 14 મે, 1997એ થયો હતો.
 
2. માનુષી ના પિતા મિત્રવાસુ છિલ્લર અને માઁ નીલમ છિલ્લર વ્યવસાયે ડૉક્ટર છે, 
 
3. 20 વર્ષની માનુષી 67મી મિસ વર્લ્ડ બની છે.તે મેડીકલ સ્ટુડન્ટ છે અને કાર્ડિયાક સર્જન બનવા માગે છે.
 
4. મિસ વર્લ્ડ 2017માં આ વખતે વિશ્વના વિવિધ દેશની 118 સુંદરીઓને પછડાટ આપીને માનુષીએ આ ખિતાબ હાંસલ 
 
5. માનુષીની આંખનો રંગ ભૂરો છે. 5.9 ફૂટની હાઈટ ધરાવતી માનુષીને પેરાગ્લાઈડિંગ, બંજી જંપિંગ અને સ્કૂબા ડાઈવિંગ જેવા સ્પોર્ટસ પસંદ છે.
 
6.  મિસ વર્લ્ડ માનુષી સમાજસેવા સાથે પણ જોડાયેલી છે. તેણે મહિલાઓના પિરિયડ્સ દરમિયાન હાઈજિન સંબંધિત એક કેમ્પેનમાં લગભગ 5000 મહિલાઓને જાગૃત કરવાનું કામ કર્યું છે.
 
7. માનુષીએ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ પણ શીખ્યો છે. તે ઉપરાંત સ્કેચિંગ કરે છે અને પેઈન્ટિંગ પણ બનાવે છે. ઘોડે સવારી પણ તેનો શોખ છે. 
 
8. માનુષી ભારતમાંથી છઠ્ઠી મિસ વર્લ્ડ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

ગર્લફ્રેંડ બન્યા પછી છોકરીઓમાં આ 10 ફેરફાર જોવાય છે...

ગર્લફ્રેંડ બન્યા પછી છોકરીઓમાં આ 10 ફેરફાર જોવાય છે...

news

જો તમે પણ પત્ની સાથે ચોંટીને સૂવો છો તો આ ખબર જરૂર વાંચવી

1. જે માણસને ઉંઘ જલ્દી નહી આવે છે કે પછી ઉંઘ આવ્યાના થોડીવાર પછી આંખ ખુલી જાય છે. તેમની ...

news

બાળકો માટે હેલ્ધી ટિફિન આઈડિયાઝ

બાળકો ખૂબ મૂડી હોય છે. તેથી આ વાતનો ખ્યાલ રાખો કે બાળકોને લંચ એ પ્રકારનો હોવો જોઈએ કે ...

news

Wedding Season: બ્રાઈડલ મેહંદી ફોટોશૂટ આ હટકે 'Poses'થી બનાવો સ્પેશલ

વિંટર સીજન શરૂ થતા જ વેડિંગ સીજન પણ તેજી પકડી લે છે. લગ્નના અવસરે હવે બહુ ઘણા ફંકશન ...

Widgets Magazine