ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

કપડા ઉતારીને સૂવાના 5 ફાયદા

હા તમે પણ વિચારતા હશો કે આ શું 
 
હા સાચે કપડા ઉતારીને સૂવાથી સેહતને શું ફાયદા મળે છે જાણો 
 
અનિદ્રાની સમસ્યા દૂર થાય છે- વગર કપડા સોવાથી શરીરના તાપમાન નિયંત્રિત રહે છે જેના કારણે ઉંઘ સારી આવે છે અને રાતમાં વાર -વાર ખુલતી નથી 
 
ચરબી વધતી નથી - - રાતમાં વગર કપડા સૂવાથી કોર્ટિજોલ નામના સ્ટ્ર્સ હાર્મોનના સ્ત્ર ઘટે છે જેથી પેટની ચરબી વધતી નથી .
 
તનાવ દૂર થાય છે- સારી ઉંઘ આવવાથી તનાવ દૂર થાય છે. 
 
મધુમેહ અને બીજા રોગમાં ફાયદા- છ કલાકથી વધારે ઉંઘ અને શાંતિની ઉંઘથી લેવાથી મધુમેહ અને રકતચાપના  રોગોના રિસ્ક ઓછો થઈ જાય છે. 
 
સેક્સ લાઈફ માટે સારા- પાર્ટનર સાથે વગર કપડા સૂવાથી સેક્સ લાઈફ મધુર થાય છે. ત્વચાથી ત્વચાન આ સ્પર્શ શરીરમાં ઓક્સીટોસિન વધારે છે જેથી સેક્સ લાઈફ સારી થાય છે.