Widgets Magazine

દૂધ સાથે વાસી રોટલી ખાવાથી મળે છે આરોગ્ય લાભ

બુધવાર, 19 એપ્રિલ 2017 (13:12 IST)

Widgets Magazine

દરરોજ લોકો દિવસમાં 2-3 વાર રોટલી ખાય છે. તેમાં ખૂબ માત્રામાં ફાઈબર હોય છે જે ભોજનમે પચાવવામાં ખૂબ મદદ કરે છે. ઘણી વાર રાત્રે કેટલીક રોટલીઓ બચી જાય છે. જે સવારે કૂતરાને નખાય છે પણ આ વાસી રોટલીને ખાવાથી પણ શરીરને ખૂબ ફાયદો હોય છે. રોજ સવારે વાસી રોટલીને દૂધ સાથે ખાવાથી શરીરથી સંકળાયેલી સમસ્યાઓ ઠીક થઈ જાય છે. આવો જાણીએ વાસી રોટલી ખાવાના ફાયદા વિશે... 
1. બ્લ્ડ પ્રેશર- વાસી રોટલી ખાવાથી હાઈ બ્લ્ડ પ્રેશરની સમસ્યા દૂર હોય છે. દરરોજ સવારે ઠંડા દૂધ સાથે 2 રોટલી ખાવાથી શરીરનું રક્ત ચાપ સંતુલિત રહે છે. તે સિવાય વધારે ગર્મીના મૌસમમાં પણ તેનું સેવન કરવાથી શરીરનો તાપમાન સહી રહે છે. 
 
2. ડાયબિટીજ- જે લોકોને ડાયબિટીજની પરેશાની હોય છે તેને દરરોજ મોરું દૂધ સાથે વાસી રોટલીનો સેવન કરવું જોઈએ. તેનાથી શુગર કંટ્રોલમાં રહે છે. 
 
3. પેટની સમસ્યા- દૂધ સાથે વાસી રોટલી ખાવાથી પેટની દરેક સમસ્યા ઠીક હોય છે. રોજ સવારે તેનું સેવન કરવાથી એસિડીટીની પરેશાની દૂર હોય છે. અને પાચન શક્તિ પણ ઠીક રહે છે. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

સેક્સના સમયે બેડ પર આ વાતોથી પુરૂષને કઈ અસર થતું નથી

જ્યારે વાત સેક્સની આવે છે તો મહિલાઓ બહુ વધારે આ વિશે વિચારે છે. તે તેમના લવ સેશનથે બહુ ...

news

સેક્સથી દૂર રહેશો તો યોનિમાં થઈ શકે છે આ સમસ્યાઓ.. !!

જાણો પ્રેગનેંસીના કારણે, પોસ્ટમોર્ટમ હિલિંગ કે વજાઈના પ્રોબ્લેમ્સને કારણે સેક્સથી દૂર ...

news

Health Care - ગરમીમા આઈસ્કીમ ખાવાનો શોખ છે તો આ જરૂર વાંચો

જેવી ગરમીની ઋતુ શરૂ થાય છે કે પંજાબના દરેક શહેર, ગામ, ગલી-મહોલ્લામાં આઈસક્રીમ અને ...

news

Health Tips - વજન ઘટાડવુ છે તો આજથી જ આ રીતે લીંબૂ પાણી પીવુ શરૂ કરી દો

ગરમીમાં મોટાભાગના લોકો લીંબૂ પાણી પીવે છે. લીંબૂ પાણી ગરમીથી રાહત અપાવે છે. લીંબૂ આરોગ્ય ...