Widgets Magazine
Widgets Magazine

વરસાદના મૌસમમાં બહારના ભોજન થઈ શકે છે ખતરનાક

સોમવાર, 3 જુલાઈ 2017 (20:01 IST)

Widgets Magazine

આમ તો હમેશા જ બહારની વસ્તુઓ થી દૂર રહેવું જોઈએ પણ વરસાતના મૌસમમાં બહારની વસ્તુઓ ખાવામાં વધા સાવધાની રાખો. કારણ કે ઘણી વાર રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થવાથી બેકટીરિયાના હુમલા જલ્દી થાય છે. ફ્રાઈડ ફૂડન ખાવો.

કારણ કે પાચન ક્રિયા આ મૌસમમાં ધીમી થઈ જાય છે જેથી એસિડીટીની સ્મસ્યા થઈ શકે છે. માંસાહારના પ્રયોગથી બચવું જોઈએ.

વરસાતના મૌસમમાં તુલસી , આદું , ફુદીના હળદર હીંગ , જીરા અને લીમડાના વધારે સેવન કરો કાર્ન કે આ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટ સંબંધી રોગોથી દૂર રાખે છે.

એમાં એસીડીટી ,કબ્જિયાત અપચ જેવી સમસ્યાઓ નહી થાય છે.
વરસાતના મૌસમમાં પેટના સાફ-સફાઈ માટે થોડી માત્રામાં મધના સેવન કરવા લાભકારી હોય છે.
મધ આંતરડાને સાફ કરે છે .
દાણા મેથી , હળદર અને કરેલા તમને સંક્રમણ થી બચાવે છે.
આ સિવાય રોગ પ્રતિરોધકતા વધારવા માટે ખાટા અને વિટામિન સી થી ભરપૂર ફળ જેવા સંતરા વગેરેના સેવન કરો. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

માનસૂનમાં આરોગ્ય માટે ખારેકના ઉપાય

વરસાદના મૌસમમાં રોગોને આમંત્રણ આપવાના સાથે જ તમારૌં ઈમ્યૂન સિસ્ટમને પણ ચોરાવી લે છે ...

news

જાણો Momos ના સાઈડ ઈફેક્ટ

મોમોજ બહુ ટેસ્ટી હોય છે, આ મેંદાથી બને છે. જો તમે દરરોજ તેને ખાઓ છો તો એ તમારા માટે ...

news

પીરિયડ્સ દરમિયાન શુ ખાવુ જોઈએ શુ નહી જાણો...

સ્ત્રીઓને દર મહિને પીરિયડ્સ થતા થાક અને સુસ્તી અનુભવાય છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં ...

news

જાણો શા માટે આ માણસે તેમના પ્રાઈવેટ પાર્ટમાં નાખી 15 સોય અને કર્યું આવું

Sexual fantacy પૂરી કરવા માણસ કઈ પણ કરી શકે છે. આવું જ એક બનાવ ચીનમાં સામે આવ્યું છે. ...