શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 17 નવેમ્બર 2015 (16:56 IST)

Health tips- જાણો બ્રેસ્ટ કેંસરથી સંકળાયેલી જરૂરી વાતો એનાથી બચવાના 7 ઉપાય

જાણો બ્રેસ્ટ કેંસરથી સંકળાયેલી જરૂરી વાતો એનાથી બચવાના 7 ઉપાય 
ભારતમાં બ્રેસ્ટ કેંસરનો રોગ ખૂબ તેજીથી વધી રહયા છે આથી એના પ્રત્યે જાગરૂકતા જરૂરી છે એમાં કોઈ શરમની વાત નથી. જાણો એના કેટલાક ઉપાય 
 















1. એકસરસાઈજ - શારિરિક ગતિવિધિથી શરીરની ચર્બી ઓછી થઈ જાય છે જેના કારણે એસ્ટ્રોજન અને ટોસ્ટોસ્ટેરોન હાર્મોંસ સ્ત્રાવિત થાય છે. ફેટ કોશિકાઓ જ કેંસર સંબંધી ટ્યૂમર કે ગાંઠ વધારવા માટે જવાબદાર છે . આથી એક્સરસાઈજ કરવાથી તમે યોગ્ય રીતે કેંસરથી બચી શકો છો. આ સિવાય ઘરના કામ પણ એક સારો ઉપાય છે. 
2. શરાબના સેવનથી બચવું- કેટલાક અધ્યયનોથી ખબર ચાલ્યા છે કે શરાબના સેવન કરવાથી બ્રેસ્ટ કેંસર થઈ શકે છે . શક્ય હોય તો શરાબના સેવનથી બચો. 
3. સ્તનપાન- - જે મહિલાઓને એમના બાળકોને સ્તનપાન નહી કરાવે એને પણ બ્રેસ્ટ કેંસર થવાના ખ્તરો વધારે રહે છે . એમની તુલનામાં જે મહિલાઓઅ બાળકને સ્તનપાન કરાવે છે એને ખતરો ઓછો રહે છે. 
5. સંતુલિત આહાર લો- સંતુલિત આહાર લો જેમાં ફળ અને શાકભાજી હોય અને વસ યુક્ત આહાર પદાર્થ  અને કાર્બોહાઈડ્રેડ ન ખાવો. એ મહિલાઓ જે વધારે વસા યુક્ત આહાર લે છે એને બ્રેસ્ટ કેંસર થવાની શકયતા વધારે હોય છે.
7. સનલાઈટ્ -અભ્યાસોથી ખબર થઈ છે કે સૂર્યની રોશનીમાં જે વિટામિન ડી હોય છે એ એંટી કેંસર હાર્મોનસને ઉત્તેજિત કરે છે જેના કારણે બ્રેસ્ટ કેંસર્ની શ્કયતા ઓછી થઈ જાય છે. 
 

4. વધારે વજન ન વધારો- બ્રેસ્ટ  કેંસરના બીજા કારણ જાણપણ થવા પણ છે. જેના કારણે મહિલાઓમાં બ્રેસ્ટ કેંસરની શક્યતા વધી જાય છે. આથી વજન વધવાથી પણ બ્રેસ્ટ કેંસર થવાની શકયતા ઓછી થઈ જાય છે.