શરીરને ગુણકારી તલ- જરૂર જાણો આ 10 ફાયદા

શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (05:13 IST)

Widgets Magazine
sesame oil


ઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલ ત્રણ પ્રકારના હોય છે-કાળા, સફેદ અને લાલ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે. 

તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શીયમની આવશ્યકતા પુર્ણ થાય છે. 

* દરરોજ દાંત સાફ કરવા માટે એક મોટી ચમચી તલ ખાવ તેનાથી દાંત મજબુત થાય છે. 

* વાળ અકાળે સફેદ થઈ જાય અને ખરવા લાગે તો તલનું સેવન કરો. 

* દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવ અને ઠંડુ પાણી પીવો. નિયમિત આનું સેવન કરવાથી મસા ઠીક થઈ જાય છે. 

*તલ પીસીને શુધ્ધ ઘી અને કપૂરની સાથે આને ભેળવીને બળેલી જગ્યાએ આનો લેપ કરો. 

*કબજીયાત થવા પર પચાસ ગ્રામ તલ પીસીને તેની અંદર થોડુક ગળ્યું ભેળવીને ખાવ. 

* બાળક સુતી વખતે પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળની સાથે ભેળવીને લાડુ બનાવી તેને રોજ રાત્રે એક લાડુ ખવડાવી દો. 

*તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવો આનાથી ખાંસી દૂર થઈ જાય છે. 

*એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવાયું પાણી પીવાથી પેટનો દુ:ખાવો ઓછો થઈ જાય છે. 

*તલના તેલમાં હીંગ અને સુંઠ નાંખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે. 

*તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી તે જલ્દી મટી જાય છે. 

*ફાટેલી એડીઓમાં ગરમ તેલની અંદર સીંધાલુણ અને મીણ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે.

*તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમીત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શરીરને ગુણકારી તલ સ્વાસ્થય પ્રોબ્લેમ ઘરેલુ ઉપચાર હોમ ટિપ્સ હેલ્થ ટિપ્સ આરોગ્ય સલાહ સેહત સલાહ આહાર Fitness Nutrition Diet Health News Health Tips Home Remedies Fitness Tips Health Care Heatlh Tips Gujarati News India Health Samachar Hindi Health News Ayurvedic Tips Gujarat Samachar Sehat Diet Health Samachar લાઈફસ્ટાઈલ -heatlh Tips In Gujarati Home Tips Healthy Diet હેલ્થ ટિપ્સ - Health Care - Lifestyle Gujarat Samachar | Gujarati News Health & Lifestyle

Loading comments ...

આરોગ્ય

news

અંકુરિત વસ્તુઓથી દુબળાપનની સમસ્યાને દૂર કરો

આજના સમયમાં વધારેપણું લોકો તમારા જાડાપણની સમસ્યાને લઈને પરેશાન રહે છે અને તેમના વજનને ...

news

વજન ઘટાડવાની ઈચ્છા રાખો છો તો એના માટે એકયુપ્રેશર થેરેપીથી આ અંગોની મસાજ લાભકારી છે!!!

વજન ઘટાડવાની ઈચ્છા રાખો છો તો એના માટે એકયુપ્રેશર થેરેપીથી શરીરના આ અંગોની મસાજ લાભકારી ...

news

ઠંડીને દૂર કરવા, ચોક્કસથી ટ્રાય કરો આ 5 મસાલા

શિયાળામાં આરોગ્યનો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ મૌસમમાં ઠંડી હવાના કારણે ખાંસી, શરદી, ...

news

રોજ ખાવ એક આદુનો ટુકડો.. થશે આ અગણિત લાભ

આદુ એક ભારતીય મસાલો છે જે દરેક ઘરમાં રોજ વાપરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી તેનુ ...

Widgets Magazine