મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 16 મે 2016 (16:03 IST)

ડુંગળી ખાવાના ચોંકાવનારા ફાયદા

જો તમે જમતી વખતે ડુંગળી ખાવ છો તો આ આ તમારા સ્વાસ્થ્ય માટે સારુ જ રહેશે.  ગરમી આવતા જ ડુંગળી ખાવાની સલાહ પણ લોકો આપવા માંડે છે. ગરમીમાં ડુંગળી લૂ થી બચાવે છે. બીજી બાજુ તેના બીજા પણ અનેક ફાયદા છે. આવો જાણીએ ડુંગળીમાં બીજા કયા કયા ગુણ  છિપાયેલા હોય છે. 
 
ડુંગળી તમારા દિલનો પણ ખ્યાલ રાખે છે. ડુંગળીમાં રહેલ એંટીઑક્સીડેંટ લોહીમાં કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. આ ઉપરાંત દિલમાં થનારી બીમારીઓને જડથી ખતમ કરે છે. આ દિલમાં બનનારા પ્લેકને પણ રોકે છે. તેથી તમે ખાવામાં ડુંગળીનો રોજ સમાવેશ કરો. ડુંગળીનુ સેવન ત્વચા માટે પણ લાભકારી છે. ડુંગળીમાં રહેલુ એંટીઑક્સીડેંટ ત્વચા પર સમય પહેલા આવનારી કરચલીઓથી બચાવે છે. 
 
શરીરમાં રોગ પ્રતિશોધક ક્ષમતા બનાવી રાખવા માટે વિટામિન સી ની જરૂર હોય છે. જેને ડુંગળી પણ કરે છે. ડુંગળીમાં કેટલાક એવા સેલ્સ બને છે.  જે પ્રાકૃતિક રૂપે ઈંફેક્શન ઉભી કરનારી એજંટને ખતમ કરે છે. ડુંગળીનુ સેવન ડાયાબિટિસમાં પણ ફાયદો છે.  ડુંગળીથી મળનારા કવરસટિન ડાયાબિટિસ ઉપરાંત તણાવ અને ચિંતાને પણ દૂર કરે છે.  પુરૂષોમાં સ્પર્મની સંખ્યાને પણ વધારે છે. તેથી તમારા ખાવામાં ડુંગળીનો તડકો જરૂર લગાવો.