કાનની તકલીફમાં લસણ છે કારગર , જાણો આ 5 ઉપાય

રવિવાર, 8 જુલાઈ 2018 (09:02 IST)

Widgets Magazine

કાનમાં વેક્સ જમવું ,શરદીના કારણે દુખાવા થવું કે પછી કોઈ પ્રકારની એકર્જી થઈ જવું કે ઈંફ્કશન થવું આ એક સામાન્ય સમસ્યા છે , જે ઘણા લોકો સાથે હોય છે , પણ સમય પર સારવાર ન થતા આ સમસ્યા વધી જાય છે. આથી નિપટવા માટે એક સરસ ઉપાય છે. જાણૉ લસણના આ 5 ઉપાય જે તમને .....કાનની તકલીફથી અપાવશે છુટકારો .... 
1. લસનની કળીને લઈને વાટી લો કે હવે આ મિશ્રણને કે કપડામાં લપેટીને પર રાખો. આશરે અડધા કલાક આ કપડાને કાન પર રાખી દો. પછી હતાવી લો. થોડા સમય પછી તમને લાગશે કે તમારા કાનનું દુખાવો ગાયબ થઈ ગયું છે. 
 
2. લસણની કળીઓને કોઈ કઠોર વસ્તુથી દબાવીને મસલી લો અને એમનું રસ કાઢી કાનમાં નાખો. તેનાથી ન માત્ર કાનનું દુખાવો ઠીક થશે પણ ઈંફેકશન પણ જશે. 
 
3. સરસવના તેલ માં લસણની કેટલીક કળી નાખી ગર્મ કરો. જ્યારે આ તેલ હૂંફાણૂ થઈ જાય તો એમની એક-બે ટીંપા કાનમાં નાખો અને રૂ લગાવી દો. ધ્યાન રાખો કે તેલ વધારે ગરમ ન હોય. નહી તો આ તમારા કામના પરદાને નુકશાન પહોંચાડી શકે છે. 
 
4. લસણ લઈને એને મીઠાવાળા પાણીમાં ઉકાળી લો. હવે એને તાપથી ઉતારીને સમુદ્રી મીઠું નાખી વાટી લો કે મસલી લો હવે આ મિશ્રનને કપડામાં લપેટીને કાનના ભાગ પર રાખો જ્યાં દર્દ કે ઈંફેકશન થઈ રહ્યું છે. 
 
5. લસણને બાફીને મીઠા સાથે વાટી લો અને પછી એ લેપને કાન કે કાનના પાછળના ભાગમાં લગાડો. આથી તમને દુખાવાથી રાહત મળશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

સફેદ વાળ નથી ગમતા?...અટકાવવા માટે કરો આ ઉપાયો...

ઉંમરની સાથે સાથે વાળ સહેદ કે આછા થાય સામાન્ય વાત છે, પરંતુ ઉંમર પહેલા વાળનું પાકવું તે ...

news

પુરૂષો પોતાનાથી મોટી વયની સ્ત્રીઓ પ્રત્યે કેમ આકર્ષાય છે ?

પુરૂષો પોતાનાથી મોટી વયની સ્ત્રીઓ પ્રત્યે કેમ આકર્ષાય છે ?

news

ઘરેલુ ઉપચાર - વાયરલ ફીવરનો ઘરમાં જ છે ઈલાજ, અપનાવો આ 5 ઘરેલુ નુસ્ખા

મોસમમાં આવી રહેલ ફેરફારથી વાયરલ ફીવર ઝડપથી ફેલાય રહ્યો છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે થોડી પણ ...

news

પાલક સ્વાસ્થયને સુધારે છે ચેહરાને નિખારે છે- જાણો 7 ફાયદા

પાલક કે પાલખ ભાજીમાં જે ગુણ હોય છે એ બીજી કોઈ શાકભાજીમાં નહી હોય છે. આ જ કારણ છે કે આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine