મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (15:17 IST)

કેળાના 12 સરસ ફાયદા , જરૂર જાણો

Health benefits of banana

1 કેળા ગ્લૂકોજથી ભરપૂર હોય છે , જે શરીરને તરત ઉર્જા પ્રદાન કરવામાં સહાયક હોય છે. એમાં 75 ટકા જળ હોય છે , એ સિવાય કેલ્શિય, મેગ્નીશિયમ, ફાસ્ફોરસ, લોખંડ અને તાંબા પણ એમાં પર્યાપ્ત માત્રામાં હોય છે. 
2. શરીરમાં લોહીના નિર્માણ અને લોહીને શુદ્ધ કરવા માટે પણ કેળા ફાયદાકારી હોય છે. એમાં રહેલ લોખંડ, તાંબા અને મેગ્નીશિયમ લોહી નિર્માણમાં મુખ્ય ભિઇમોકા ભજવે છે.  
 
 

 
3. આંતરડાની સફાઈમાં પણ કેળા બહુ લાભદાયક હોય છે . સાથે કબ્જની શિકાયર થતા કેળા ખૂબ કારગર હોય છે. 
4. આંતરડામાં કોઈ પન પ્રકારની સમસ્યા થતા કે ઝાડા , પેચિશ અને સંગ્રહણી રોગોમાં દહી સાથે કેળાનો સેવન કરવાથી ફાયદો થાય છે. 
 

5. પાકેલા કેળાને કાપીને ખાંડ સાથે મિક્સ કરી વાસણમાં બંદ કરીને રાખી દો. ત્યારબાદ આ વાસણને ગર્મ  પાણીમાં નાખી ગર્મ કરો. આઅ રીત બનાવેલ શરબતથી ખાંસીની સમસ્યા ખત્મ થઈ જાય છે.
6. જીભ પર ચાંદલા થઈ જવાની સ્થિતિમાં  ગાયના દૂધથી બનેલા દહીં સાથે કેળાનો સેવન કરવા લાભદાયક હોય છે. એનાથી ચાંદલા ઠીક થઈ જાય છે. 
 

7. દમાની સારવારમાં પણ કેળાનો પ્રયોગ ખૂબ લાભકારી હોય છે. ઘણા લોકો એના માટે કેળાના છાલટા સાથે સીધો કે ઉભો કાપી એમાં કાળી મરી લગાવીને રાતભર ચાંદનીમાં રાખે છે અને સવારે આ કેળાને અગ્નિ પર શેકીને દર્દીને ખવડાવે ચે. આવું કરવાથી દમા રોગીને આરામ મળે છે. 
8. ગર્મીના મૌસમમાં નકસીરની સમસ્યા થતા પર એક પાકેલો કેળો ખાંડ મિક્સ દૂધ સાથે નિયમિત રૂપથી ખાતા અઠવાડિયામાં જ લાભ હોય છે. 
 
 
 
 
 

 
9. ચોટ કે ઘા લાગતા એ જગ્યા પર કેળાનો છાલટો બાંધવાથી સોજા નહી હોય. એમના નિયમિત સેવનથી આંતરડાના સોજા પણ ખત્મ થઈ જાય છે. 
10. શરીરના કોઈ પણ સ્થાન પત અગ્નિથી બળી જતા કેળાના પ્લ્પને મરહમની રીતે લગાડવાથી તરત જ ઠંડ મળે છે. 

11. કેળાના પલ્પને મધની સાથે ચેહરા પર લગાડવાથી ત્વચાની કરચલીઓ ખત્મ હોય છે અને ત્વચામાં કસાવ આવે છે. એમના પ્રયોગથી ચેહરા પર પ્રાકૃતિક ચમક પણ આવે છે. 
12. મહિલાઓમા શ્વેત પ્રદરની સમસ્યા થતા નિયમિત રૂપથી બે કેળાના સેવમ કરવું ઘણુ લાભદાયક હોય છે. દરરોજ એક કેળા આશરે 5 ગ્રામ દેશી ઘી સાથે સવારે સાંજે ખાવાથી પ્રદર રોગ દૂર હોય છે.