હેલ્થ ટીપ્સ-ઔષધીય ગુણોથી ભરપૂર છે કારેલા

ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (10:56 IST)

Widgets Magazine

કારેલા આપણા આરોગ્ય માટે લાભદાયી છે. ઔષધીય ગુણધર્મોથી  સમૃદ્ધ કારેલાના સેવનથી આપણું આરોગ્ય સારુ રહે છે.આમ તો ,લીલા શાકભાજીને  આરોગ્ય માટે એક વરદાન ગણવામાં આવે છે. પરંતુ કારેલાની વાત જુદી છે. એનો પ્રયોગ  શાકભાજી સ્વરૂપમાં  કરાય છે, પરંતુ કારેલાને સીધુ  સેવન આપણા શરીર માટે વધુ ફાયદાકારક છે .કારેલા પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરવામા મદદ કરે છે. કારેલા  ખાવાના ફાયદા વિશે જાણો 
bitter guard


1. કારેલાનો જ્યુસ રોજ પીવાથી યકૃત સમસ્યાથી  છૂટકારો મળે છે.  
 
2 કારેલાનું  સેવન કરવાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનો જથ્થો ઘટે છે. 
 
3.કારેલાના જ્યુસમાં લીંબુ રસ મિક્સ કરી પીવાથી ચેહરાના ડાઘો, અને ખીલથી છુટકારો મળે છે. 
 
4.કારેલામાં એંટી એન્ટીઑકિસડન્ટો હોય છે જે શરીરના પાચન તંત્રને યોગ્ય રાખે છે અને કબજિયાત છુટકારો દૂર કરે છે. 
 
5.કારેલાના જ્યુસમાં સંચળ  મિક્સ કરી પીવાથી ઉબકામાં રાહત મળે છે.  
 
6.કારેલાના સેવન કેન્સર જેવી ભયંકર રોગથી પણ  છુટકારો મળે છે. 
 
7.કારેલાના જ્યુસ  ડાયાબિટીસ દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. 
 
8 કારેલા વજન ઓછું કરવામાં મદદ કરે છે. 
 
9. કારેલાનો સેવન કરવાથી હૃદય રોગથી  છુટકારો મળે છે ,હાર્ટ અટૈકનો જોખમ નોંધપાત્ર ઘટાડો થાય છે. 
 
10 કારેલાના સેવનથી શ્વાસ સંબંધી રોગો ,જેમ કે  અસ્થમા , શ્વસનમાં મુશ્કેલ જેવા  રોગોથી છુટકારો મળે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હેલ્થ ટીપ્સ સિંધાલૂણ ખાંસી પેટનો દુખાવો લવિંગ. Doodhi Karela દૂધીના રસ તુલસી ફુદીનાના ટી.બી Cough Cloves Stomach Pain Weight Loss Bitter Gourd કારેલાના જ્યુસ ડાયાબિટીસ હાર્ટ અટૈકનો અસ્થમા Haert Attack Asthma Uses Of Bitter Gaurd

Loading comments ...

આરોગ્ય

news

ભૂલવાની ટેવને દૂર કરવા માટે આ કરવું સેવન

સામાન્ય રીતે આ જોવાયું છે કે હમેશા લોકોને ભૂલવાનું રોગ હોય છે. ઘણા લોકોનો આ માનવું છે કે ...

news

પ્રેગ્નેંસી પછી ઘી ખાવાના આ ફાયદા તમને હેરાન કરી નાખશે.

હમેશા ડિલીવરી પછી મહિલાઓનો શરીર અંદરથી બહુ નબળું થઈ જાય છે. તેથી તેને એવા આહારની જરૂર હોય ...

news

જાણો ઉપવાસ કરવાના 5 ફાયદા

ઉપવાસ કે વ્રત કરવું ધર્મથી સંકળાયેલું છે. પણ વજન ઓછું કરવા માટે અજમાયેલુ તરીકો જેને તમે ...

news

નવરાત્રીમાં ટૈટૂ બનાવવાનુ વિચારી રહ્યા છો તો સાવધાન...

ટૈટૂના શોખીન લોકો માટે ખરાબ સમાચાર છે. યુવાનોમાં આજકાલ ટેંટૂનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine