ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (13:36 IST)

ભોજન કરતા પહેલા કરો આ કામ , મળશે ધન અને આરોગ્યનો સાથ

ભોજન કરતા સમયે બહુ એવી વાતોનો ધ્યાન રાખવું જોઈએ. શાસ્ત્રો મુજબ ભોજનને પણ પૂજનીય ગણાયું છે. આ કારણે ભોજન પહેલા ભોજનને પ્રણામ કરાય છે. 
પછી અન્ન દેવતાથી પ્રાર્થના કરવી જોઈએ. તમારા ઈષ્ટદેવનો ધ્યાન કરતા પર્યાપ્ત ભોજ ઉપલબ્ધ કરવા  માટે ધન્યવાદ આપવું જોઈએ. 
 
તેમની સાથે કોઈ દિવ્ય મંત્ર પણ બોલીને ભોજન કરી શકીએ છે.શાસ્ત્રોમાં ઘના મંત્ર જણાવ્યા છે જેને ભોજ પહેલા બોલાય છે. આ સિવાય અમે ગાયત્રી મંત્ર ,   
 
ૐ નમ: શિવાય જેવા સામાન્ય મંત્ર પણ બોલીને ભોજન કરી શકો છો. આવું કરવાથી શાંતિ , સ્વાસ્થય , ધન અને સમૃદ્ધિ ઘર-આંગણેમાં બની રહે છે. 
 
આવું ગણાય છે કે આ મંત્રના પ્રભાવથી અમે હમેશા જ ભોજન મળતું રહે છે. અને દેવી-દેવતાઓની કૃપા પણ મળે છે. મંત્રોની શક્તિથી અમે બધા સારી રીતે પરિચિત છે. ભોજનથી પહેલા મંત્ર બોલતા માણસની ભૂખ સારી રીતે લાગે છે. ભોજન પચવામાં કોઈ સમસ્યા નહી હોય છે. સાથે જ મંત્રોની શક્તિથી ભોજનથી અસીમ ઉર્જાની પ્રાપ્તિ હોય છે. આ પણ કહેવાય છે કે જો તમે મંત્રન બોલી શકો તો તમારા ગુરૂ કે તમારા ઈષ્ટનો સ્મરણ કરીને ભોજન શરૂ કરી શકો છો.