શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (17:32 IST)

આરોગ્યકારી રહેવા ઈચ્છો છો તો ઉપયોગ કરો કપૂર અને સરસવનો તેલ

સરસવના તેલના પ્રયોગના વિશે આયુર્વેદમાં પણ જોવાઈ શકાય છે. કદાચ જ એવું કોઈ ઘર હશે જ્યાં આ તેલનો પ્રયોગ નહી હોય. સરસવનું તેલનો ઉપયોગ અમે અમારા રસોડામાં કરે છે. એનાથી ન માત્ર અમારી શાક સારી બને છે. પણ આ અમાર આરોગ્ય માટે પણ બહુ જ લાભકારી હોય છે. આથી અમે તેનો ઉપયોગ ખાવાની સાથે-સાથે દવાના રૂપમાં પણ કરીએ છે. તેમાં ઘણા બધા પોષક તત્વ છે જે અમારા વાળથી લઈને અમારા શરીરના પૂરી ત્વચાને ફાયદો પહુંચાડે છે. આ એક ખૂબ સારું પેનકિલર પણ કહી શકાય છે. જેનાથી સાંધાના દુખાવા અને કાનના દુખાવા સુધી ઠીક થઈ જાય છે. જો તેને કપૂર સાથે મિક્સ કરી ઉપયોગમાં લેવાય 
તો તેને ફાયદો બમણું થઈ જાય છે. 
 
આજે અમે તમને કપૂર અને સરસવના તેલના ફાયદા જણાવીએ છે. 
1. જે લોકો સાંધાના દુખાવાથી પરેશાન હોય છે તેણે સરસવના તેલમાં કપૂર મિક્સ કરી માલિશ કરવાથી ખૂબ આરામ મળે છે. 
 
2. સરસવના તેલની થોડી ટીંપા થોડા બેસન અને હળદર મિક્સ કરી ચેહરા પર લગાડો. થોડીવાર પછી તમારા ચેહરા સાફ પાણીથી ધોઇ લો. તેનાથી ચેહરો 
 
સાફ થઈને નિખરી જાય છે. 

3. સરસવના તેલને સતત સેવન કરવાથી અમે દિલના રોગનો સામનો કરવું નહી પડે. 
4. શિયાળાના દિવસોમાં સરસવના તેલમાં થોડી હીંગ , અજમા અને લસણની કલીઓ નાખી તેને ગરમ કરો. પછી તેને કમરના દુખાવાની જગ્યા પર મસાજ 
 
કરો. 
5. નવજાત શિશુની સરસવના તેલથી માલિશ કરવી જોઈએ. તેનાથી તેને ઠંડ નહી લાગતી . 
 

6. સરસવનો તેલ ત્વચાના રોગો માટે તો જેમ વરદાન છે. એનથી દાદ-ખાજ ખંજવાળ જેવી સમસ્યાઓનો સામનો નહી કરવું પડે. આકના પાનનો રસ અને હળદરને સરસવનો તેલ મિકસ કરી ગર્મ કરી હૂંફાણા રહેતા દાદ-ખાજ વાળી જગ્યા પર લગાવવાથી બિલ્કુલ ઠીક થઈ જાય છે. 
7. સરસવનુ તેલની વાળમાં માલિશ કરવાથી વાળ લાંબા હોવાની સાથે ખરતા પણ બંદ થઈ જાય છે. 
 
8. રાત્રે સૂતા પહેલા પગના તળિયે પર તેલની માલિશ કરવાથી આંખોની નબળાઈ દૂર હોય છે. 

9. સરસવનો તેલમાં કપૂર નાખી સારી રીતે ગરમ કરો પછી તેની માલિશ પીઠ અને છાતી પર કરવાથી અસ્થમા ઠીક હોય છે. 
10. દાંતમાં દુખાવા પર સરસવનું તેલ થોડું મીઠું નાખી લગાવવાથી તમાને દુખાવાથી રાહત મળે છે.