શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (16:43 IST)

Health tips - થાકથી બચવા માટે અજમાવો આ ઉપાય

ઘણા લોકો શિકાયત કરે છે કે હું થાકી ગયો  અને વાર-વાર વગર કામે જ થતી થાકથી બચવા ચાહે છે. તો આ વાતો પર ધ્યાન આપો. 
 
 
હેલ્દી બ્રેકફાસ્ટ 
 
શારીરિક ઉર્જાને જાણવી રાખવા માટે પ્રોટીનયુક્ત અને રેશેદાર નાશ્તાથી બ્લ્ડ શુગર સંતુલિત રહે છે અને શરીરમાં ઉર્જા બની રહે છે. સવારનો નાશ્તો સારો હોય તો દિવસની શરૂઆત સારી થાય છે. 
 
પાણી 
 
દિવસભર થોડું થોડું પાણી કે કોઈ પણ તરળ પદાર્થ પીતા રહો.પાણી શરીરથી હાનિકારક તત્વો બાહર કાઢી શારીરિક પ્રણાલીમાં નવી ઉર્જા ભરે છે. શરબત ફળોનું રસ ,છાસ કે નાળિયેર પાણી વગેરે પીવું જોઈએ. 
 
ફળ 
 
કર્બોહાઈડ્રેટથી શરીરને ઉર્જા મળે છે. આવા ફળ જરૂર ખાવું,જેમાં ગ્લૂકોજ પર્યાપ્ત માત્રામાં હોય્ જેમ કે સંતરા ,મોસંબી ,લીચી વગેરે. ખાંડનો પ્રયોગ ન કરવું . સૂધમાં મધ નાખી પીવું કે પછી કેળાના શેક બનાવી પીવું પણ સારો વિક્લ્પ છે. 
 
પર્યાપ્ત ઉંઘ 
 
7-8 કલાક ઉંઘલો જેથી બીજા દિવસ માટે તમને પૂરતી ઉર્જા મળે . જ્યારે પણ થાક લાગે તો 15-20 મિનિટની ઉંઘ જરૂર લો. ઉંઘ પૂરી ન થતાં વજન પણ 
વધે છે અને થાક પણ જલ્દી થાય છે. 
 
વાક કરો
 
દિવસમાં ઓછામાં ઓછા 1- મિનિટ સુધી ફરવું સેહ્ત માટે ખૂઓબ જરૂરી હોય છે. આથી થાક દૂર થાય છે.