બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health tips - મસલ્સ બનાવવા માટે

* સવારે નાસ્તામાં ચાની સાથે ચીઝ લગાડેલ બે બ્રેડના પીસ, ચાર ઈંડાની આમલેટની સાથે એક ગ્લાસ દૂધ.

* બપોરના ભોજનમાં રોટલી, દાળ, શાકભાજી, ભાત, એક કપ દહી તેમજ સલાડ ખાવ.

* સાંજના નાસ્તામાં એક વેજીટેબલ સેંડવિચ કે ઈડલી સાંભર.

* રાત્રીના ભોજનમાં ચાર રોટલી કે પરાઠા, 2 વાટકી દાળ કે પનીરનું શાક કે 100 ગ્રામ મીટ કે માછલી, એક વાટલી શાકભાજી.

* સુતી વખતે એક ગ્લાસ દૂધ લો.

* કુલ કેલરી : 2500 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ્સ : 400 ગ્રામ, પ્રોટીન : 90 ગ્રામ, ફેટ : 80 ગ્રામ.