મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 1 સપ્ટેમ્બર 2014 (16:54 IST)

Health Tips - સ્વાસ્થયને તંદુરુસ્ત રાખે ફુલાવર

ફુલાવરના પ્રયોગ અમે માત્ર શાક બનાવવામાં  જ કરે છે. આ બજારમાં સરળતાથી મળી જાય છે. કેટલાક લોકો માત્ર આનો પ્રયોગ શાક બનાવવામાં જ કરે છે. પણ કોઈ એના લાભ વિષે નથી જાણતા .ફુલાવરની શાક ,ફુલાવરના રસ કાઢી પીવાથી અમારી સેહત માટે ખૂબજ ફાયદાકારી છે. ફુલાવર ઔષધીય ગુણોથી ભરપૂર હોવા સાથે સ્વાસ્થયને પણ તંદુરુસ્ત રાખે છે. આનો રસ કાઢી પીવાથી લાભ થાય છે.ફુલાવરને કે એના પાંદડાને કાચા ચાવીને ખાવાથી પણ સ્વાસ્થ્ય માટે લાભકારી સિદ્ધ થાય છે. 
 
- ફુલાવરમાં રહેલા ફાઈબર અમારી પાચન ક્રિયાને તંદુરુસ્ત રાખવામાં મદદ કરે છે. આથી અમે પેટ સંબંધી રોગોથી પણ રાહત મળે    છે. 
 
- ફુલાવરનો સેવન કરવાથી કેંસર જેવા રોગોના ખતરો પણ ઓછો થઈ જાય છે. 
 
- ફુલાવરનો દરરોજ સેવન કરવાથી અમે જાણપણથી પણ છુટકારો મળે છે. આ વજન ઓછું કરવામાં મદદગાર સિદ્ધ્ થાય છે. 
 
-  ફુલાવરમાં કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે. જે અમારી શરીરના હાડકા માટે ઘણી લાભકારી હોય છે અને અમારા દાંતને પણ         મજબૂત બનાવવામાં મદદગાર હોય છે. 
 
- ફુલાવરનો સેવન કરવાથી ગળા સંબંધિત રોગોથી પણ છુટકારો મળે છે. 
 
- ફુલાવરનો રસ પીવાથી બવાસીર જેવા રોગોથી પણ છુટકારો મળે છે. 
 
- ફુલાવરના પાંદડા, ફૂળને ચોખાના પાણીમાં સારી રીતે રાંધી આનો સેવન કરવાથી પેટના દુ:ખાવાથી પણ છુટકારો મળે છે. 
 
- ફુલાવર ખાવાથી લોહી પણ શુદ્ધ થાય છે. 
 
- કોબીજ અને ફુલાવર બન્ને ખાવથી પણ અમારા શરીરને  ઘણા રોગોથી છુટકારો મળે છે. કોબીજનો સેવન કરવાથી કબ્જિયાતથી       રાહત મળે છે. 
 
- કોબીજના સેવનથી ખરતા વાળની સમસ્યામાં પણ રાહત મળે છે.   


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.