શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. સેક્સ લાઈફ
Written By

love and sex -હૉટ-શૉટ સેક્સlલાઈફ માટે કરો આ કામ

દરેક માણસ સેક્સ લાઈફને હૉટ બનાવવા નવા-નવા પ્રયોગ કરે છે .પણ તમે વર્ષ 2015 તમારી  સેક્સ લાઈફમાં તડકા લગાવવા એવા કામ કરી શકો છો જેથી તમારી સેક્સ લાઈફ રોમાંચક  અને હોટ થઈ શકે છે. 
 
સેક્સ કરતા સમયે  સૌથી મુખ્ય ભૂમિકા કમરની રહે છે અને  આથી કેવી રીતે અને કઈ પોજીશનમાં સેક્સ કરીને મજા માણવી અને કોઈ સાઈડના  હોય તો આ રીતે તમે  હૉટ-શૉટ સેક્સ કરવી જોઈએ. 
 
*સેક્સ દરમિયાન પીઠ કેવી રીતે ગતિવિધિ કરે છે.સાથે જ એ પણ જાણવા મળ્યું કે સ્પૂનિંગ પોજીશન સૌથી ખરાબ પોજીશન છે.
 
પુરૂષ અજમાવે આ પોજીશન 
 
 
પોજીશન કોઈ એક ખાસ દુ:ખાવાથી છુટકારો અપાવે છે. આથી આવા પુરૂષો માટે  ડોગી સ્ટાઈલની પોજીશનને સર્વશ્રેષ્ઠ છે.   
 
મહિલાઓ અજ્માવે આ પોજીશન 

રિસર્ચમાં  જોવા મળ્યું કે જે મહિલાઓને કમરમાં આંટી આવી જાય છે તેમણે ખૂબ લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે આવું થઈ શકે છે. આવી મહિલાઓએ ડોગી સ્ટાઈલ પોજીશન અજમાવવી જોઈએ. 

મહિલાઓને મશીનરી પોજીશન ટ્રાઈ કરવી જોઈએ. જો મહિલાઓ ઓશીકાથી કમરના નિચેના ભાગને સપોર્ટ આપશે તો તેમણે સેક્સ સમયે કમરના દુ:ખાવા ન થશે.



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.