ઠંડા અને સુન્ન પડેલા પગને તરત ઠીક કરશે આ 5 ઘરેલૂ ઉપાય

Last Updated: રવિવાર, 19 નવેમ્બર 2017 (15:01 IST)
2. સિંધાલૂણ 
શરીરમાં મેગ્નીશિયમની ઉણપના કારણે પણ ઠંડા થઈ જાય છે. તેથી સિંધાલૂણના ઉપયોગથી મેગ્નીશિયમની ઉણપને પૂરો કરી શકાય છે. તેના માટે એક ટબમાં ગર્મ પાણી ભરો અને તેમાં થોડું સિંધાલૂણ નાખો. હવે આ પાણીમાં 15-20 મિનિટ સુધી પગને ડુબાડી રાખો. તેનાથી પગ સુધી બ્લડ સર્કુલેશન અમે ઑકસીજન યોગ્ય રીતે પહોંચશે જેનાથી પગ ગર્મ થઈ જશે. 
 


આ પણ વાંચો :