આ વસ્તુઓ ખાશો તો ચપટીમાં જ વજન ઓછુ થઈ જશે

Last Updated: મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (16:16 IST)

ઓર્ગેનિક ઈંડા - ઈંડા નાસ્તા અને લંચ બંને માટે સારા હોઈ શકે છે.  વજન ઘટાડવા માટે ઈંડા નાસ્તામાં ઉત્તમ છે. 

દહી - દહી તો કોઈપણ રૂપમાં લેવામાં આવે તો તંદુરસ્તી માટે સારુ હોય છે. બસ ખાંડ સાથ લેવાથી બચો. 


આ પણ વાંચો :