ઠંડીને દૂર કરવા, ચોક્કસથી ટ્રાય કરો આ 5 મસાલા

Last Updated: મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (17:25 IST)
શરીરમાં ગર્માહટ લાવે છે કાળી મરી  
સ્વાદ અને તેજ સુગંધ વાળી કાળી મરીમાં રહેલ એંટી ઓક્સીડેંટ શરીરના ચયાપચય એટલે કે મેટાબૉલિજ્મમાં તેજી લાવે છે. તમે કાળી મરીના પાઉડરને એક ગ્લાસ હળવા ગર્મ દૂધમાં હળદરની સાથે મિક્સ કરી પીવો. તેનીથી આ વધારે પ્રભાવી અને શક્તિશાળી બની જશે. ઠંડીડમાં તેનાથી શરીરમાં ગર્માહટ આવે છે. 
 


આ પણ વાંચો :