ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2016 (12:59 IST)

વિશ્વ કેન્સર દિવસ વિશેષ - કેન્સરની શરૂઆતના 9 સૌથી મોટા સંકેત

કેન્સર એક ખૂબ ખતરનાક રોગ છે. જેના કાર્ણે ખૂબ લોકોની જાન જાય છે. આજની દુનિયામાં સૌથી વધારે દર્દી એની ચપેટમાં છે. કેન્સર એક ખૂબ ખતરનાક રોગ છે. કેંસરના પ્રત્યે જાગરૂકતા જગાડકા માટે વિશ્વ સ્વાસ્થય સંગઠન દરેક વર્ષ 4 ફેબ્રુઆરીને વિશ્વકેન્સર દિવસ રૂપે ઉજવે છે. આજે અમે તમને કેન્સરના લક્ષણો વિશે જણાવી રહ્યા છે. જેના પર ધ્યાન આપવાની જરૂર છે.
1. મૂત્રમાં લોહી- જો મૂત્રમાં લોહી નિકળે તો બ્લેડર કે કિડનીના કેન્સર થઈ શકે છે. પણ આ એક ઈંફેક્શન પણ હોઈ શકે છે. સારું રહેશે  કે તમે ડાકટરી સલાહ  લો. 

2. પાચનમાં મુશ્કેલી - જો તમને ભોજન પચવવામાં કોઈ મુશ્કેલી થઈ રહી છે તો તરત જ ડાક્ટરથી સંપર્ક કરો. 

3. કફ કે ગળામાં ખિચખિચ - જો ગળામાં ઘણા લાંબા સમયથી ખરાશની સમસ્યા છે અને ખાંસતામાં લોહી પણ આવે છે તો સાવધાની બરતો. જરૂરી નહી કે આ કેંસર જ હોય વધારે મોડે સુધી કફ રહે તો સાવધાની રાખો.
4. દુખાવો  રહે- દરેક દુખાવો કેંસરની નિશાની નહી થાય  પણ જો દુખાવો હમેશા રહે તો એ કેંસર પણ થઈ શકે છે. જેમ કે માથામાં દુખાવો રહેવાન આર્થ છે જકે એમને બ્રેન કેંસર પણ છે પણ ડાકટરથી મળ્વું જરૂરી છે. પેટમાં દુખાવો છે તો અંડાશયના કેંસર થઈ શકે છે. 
5. તિલ જેવો નિશાન- તિલ જેવા દેખાતો નિશાન તલ નહી હોય. એવા નિશાન માટે ત્વચા પર આવતા ડાક્ટરને જરૂર તપાસ કરાવો. આ સ્કિન શરૂઆત થઈ શકે છે. 
6.  જો ઘા ન ભરાય- જો ઘા 3 અઠવાડિયામાં પણ નહી ભરાય તો ડાકટરને તપાસ કરાવી જરૂરી છે. 
7 . પીરિયડસ ના રોકાય- જો માસિક ચક્ર પછી પણ લોહીના સ્ત્રાવ ન  રોકાય તો મહિલાઓને ધ્યાન આપવાની જરૂર છે .આ સર્વાઈકલ કેંજરની શરૂઆત હોઈ શકે છે. 

8. વજન ઘટવું- વ્યસ્કોના વજન સરળતાથી નહી ઘટે તો પણ વગર કોઈ કોશિશ પાતળા થાઓ છો તો જરૂર ધ્યાન રાખવાની વાત છે આ કેંસરના સંકેત હોઈ શકે છે. 
 
















 
9. ગાંઠ થવા- શરીરમાં કોઈ પણ ભાગ પર જો ગાંઠ હોય તો એના પર ધ્યાન આપો. દરેક ગઠલા ખતરનાક નહી પણ સ્તન ગાંઠ સ્તન કેંસરની તરફ ઈશારો કરે છે . એને ડાકટરને જરૂર તપાસો.
10. નિગળવામાં તકલીફ્ આ ગળાના કેંસરના ખાસ સંકેત છે. ગળામાં તકલીફ થતા સામાન્ય લોકો નરમ ભોજનની કોશિશ કરે છે એવી સમસ્યા હોય તો ડાકટરના સંપર્ક કરો .