અંકુરિત વસ્તુઓથી દુબળાપનની સમસ્યાને દૂર કરો

શનિવાર, 13 જાન્યુઆરી 2018 (08:36 IST)

Widgets Magazine

આજના સમયમાં વધારેપણું લોકો તમારા જાડાપણની સમસ્યાને લઈને પરેશાન રહે છે અને તેમના વજનને ઓછું કરવા ઈચ્છે છે. પણ કેટલાક લોકો એવા પણ છે કે ઈચ્છીને પણ તેમનો વજનને વધારી નહી શકે  છે અને તેમના દુબળાપનથી પરેશાન રહે છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે. જેના ઉપયોગથી તમારા દુબળાપનની સમસ્યા સમાપ્ત થઈ શકે છે. 
કાળા ચનામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને આયરન હોય છે. તે સિવાય તેમાં ફાઈબરની પણ ભરપૂર માત્રા હોય છે. અને સાથે જ આ તમારા શરીરની ગ્રોથ કરવામાં પણ સહાયતા કરે છે. 
સોયાના સેવનથી અમારું શરીરમાં પ્રોટીનની ઉણપ પૂરી પાડે છે. 
દૂધમાં ભરપૂર માત્રામાં એવા બધા પોષક તત્વ હોય છે જે , શારીરિક નબળાઈને દૂર કરવાનો કામ કરે છે. 
જો તમે તમારું વધારવા ઈચ્છો છો તો આ ચીજોના યોગ્ય રીતે સેવન કરો. 
વજન વધારવા માટે તમે એને કાચાકે પલાળીને કરીને ખાઈ શકો છો
સૌથી પહેલા ચણા અને સોયાબીનને રાત્રે સૂતા પહેલા પાણીમાં પલાળી મૂકી નાખો. ત્યારબાદ તેને અંકુરિત કરવા માટે મૂકી નાખો. 
સોયા અને ચણાને પલાળીને ખાવાથી આ જલ્દી પચી જાય છે. 
રોજ સવારે ખાલી પેટ તેને ખાવું. અને ખાવાના 10 મિનિટ પછી 1 ગિલાસ પી લો. 
તેના ઉપયોગથી કેટલાક દિવસોમાં તમારું વજન વધવા લાગશે. 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on 
youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujaratiWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

ઠંડીને દૂર કરવા, ચોક્કસથી ટ્રાય કરો આ 5 મસાલા

શિયાળામાં આરોગ્યનો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ મૌસમમાં ઠંડી હવાના કારણે ખાંસી, શરદી, ...

news

રોજ ખાવ એક આદુનો ટુકડો.. થશે આ અગણિત લાભ

આદુ એક ભારતીય મસાલો છે જે દરેક ઘરમાં રોજ વાપરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી તેનુ ...

news

Calcium આ વસ્તુઓ ખાવાથી મળે છે ભરપૂર કેલ્શિયમ

શરીરને કેલશિયમની જરૂર બહુ જ હોય છે. કેલ્શિયમથી ભરપૂર ભોજન હાડકાઓ અને સાંધાને હેલ્દી બનાવી ...

news

રોજ જીરા અને ગોળના પાણીનુ સેવન કરવાથી થશે આ અદ્દભૂત ફાયદા

જીરુ અને ગોળ બંને જ શરીરને સ્વસ્થ રાખે છે. તેમા જોવા મળનારા ખનીજ પદાર્થ અને પોષક તત્વ લાલ ...

Widgets Magazine