ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 28 સપ્ટેમ્બર 2016 (18:32 IST)

ફર્ટિલિટી વધારવા માટે પુરૂષોએ ખાવા જોઈએ આ 10 ફૂડ, વધી જશે સ્પર્મ

sperm count increase 
કોળાના બીજ - 
એમાં રહેલ જિંક અને ઓમેગા 3 ફેટી એસિડ મેલ ઓર્ગેંસમાં બ્લ્ડ સર્કુલેશન વધારે છે. 
 
દરરોજ એક મુઠ્ઠી કોળાના બીજ ખાવાથી ટેસ્ટોસ્ટેરોન અને સ્પર્મ કાઉંટ વધે છે. 
ટામેટા - એમાં રહેલ લાઈકોપિન સ્પર્મ કાઉંટ, કવાલિટી અને સ્ટ્રકચરને સારા કરે છે. 

અખરોટ - એમાં રહેલ ઓમેગા 3 ફેટી એસિડ મેલ ઑર્ગેંસમાં બ્લ્ડ ફ્લો વધારવામાં હેલ્પફુલ છે. 
દરરોજ એક મુઠ્ઠી (75 ગ્રામ) અખરોટ ખાવાથી સ્પર્મની સંખ્યા વધે છે અને આકાર સારો રહે છે. 
ડાર્ક ચોકલેટ  - એમાં રહેલ એલ-અરજિનાઈન નામનો એમિનો એસિડ સ્પર્મના વૉલ્યુમ અને ક્વાલિટી વધારે છે.  ચોકલેટ જેટલી ડાર્ક હશે સ્પર્મ કાઉંટ વધારવામાં એટલી જ ફાયદાકારી રહેશે. 

લસણ - એમાં રહેલ એલિસિન નામના કમ્પાઉંડ, મેલ આર્ગનમાં બ્લડ ફ્લો વધારે છે.  રોજ સવારે લસણની 3-4 કળીઓ ચાવીને ખાવાથી સીમેન વૉલ્યુમ વધે છે. 

ગાજર - એમાં રહેલ વિટામિન A સ્પર્મનું પ્રોડક્શન વધારવામાં હેલ્પફુલ છે.  સલાદમાં ગાજર ખાવાથી કે ગાજરનું  જ્યૂસ પીવાથી ફર્ટિલિટી વધે છે. 
 

 
પાલક - એમાં ઘણી માત્રામાં ફૉલિક એસિડ હોય છે. આ સ્પર્મની ક્વાલિટી અને શેપ સારા કરે છે. રેગ્યુલર પાલક ખાવાથી અને એનું જ્યૂસ પીવાથી ફર્ટિલિટી વધે છે. 
દાડમ - તુર્કીમાં કરેલ રિસર્ચ મુજબ દાડમનું જ્યૂસ સ્પર્મ કાઉંટ અને કવાલિટી વધારે છે.  દરરોજ એક ગ્લાસ દાડમનું  જ્યુસ પીવાથી મેલ ફર્ટિલિટીમાં વધારો થાય છે.