Widgets Magazine
Widgets Magazine

બસ રોજ લો એક ચમચી હળદર... ધાર્યા કરતા વધુ ઝડપથી વજન ઘટી જશે

સોમવાર, 15 મે 2017 (05:48 IST)

Widgets Magazine
tumeric

એંટીવાયરલ પ્રોપર્ટી અનેક હેલ્થ પ્રોબ્લમ્સને દૂર કરવામાં હેલ્પફુલ હોય છે. રિસર્ચમાં આ સાબિત થયુ છે કે તેને રેગ્યુલર ડાયેટમાં લેવાથી ન લેનારાઓની તુલનમાં ત્રણ ગનુ વધુ વજન ઘટે છે... 
 
ઈરાનની શાહિદ સાદૌધી યૂનિવર્સિટી ઓફ મેડિલ સાયંસે પોતાની રિસર્ચ માટે બે ગ્રુપ બનાવ્યા. બંને ગ્રુપના ડાયેટમાં 500-500 કેલોરીની કમી કરવામાં આવી. એક ગ્રુપને કેલોરી ઈનટેક ઓછુ કરવા સાથે સાથે ત્રણ મહિના સુધી સતત ત્રણ ગ્રામ (એક નાની ચમચી) હળદર ખાવા આપવામાં આવે. તેનાથી તેમના વજનમાં ન ખાનારોની તુલનામાં ત્રણ ગણો ઘટાડો થયો. ઉદાહરણ માટે હળદર ન ખાનારાઓમાં એક કિલો વજન ઘટ્યુ તો હળદર ખાનારાઓના વજનમાં ત્રણ કિલો વજનનો ઘટાડો નોંધવામાં આવ્યો. 
 
વજન ઘટાડે -  હળદર બોડીમાં જમા ફેટ બર્ન કરે છે. રોજ સવારે એક નાની ચમચી હળદર પાવડર ખાઈને પાણી પીશો તો જલ્દી વજન ઘટાડવામાં મદદ મળશે. 
 
હાર્ટ - હળદર બ્લડ સર્કુલેશન પ્રોપર રાખવામાં મદદ કરે છે. તેનાથી BP અને હાર્ટ ડિસીસનો ખતરો ટાળી શકાય છે. 
 
 
ડાઈજેશન સુધારે - આ  બ્લોટિંગ અને ગેસની પ્રોબ્લેમને ઘટાડે છે. તેને રેગ્યુલર ડાયેટમાં સામેલ કરવાથી ડાઈજેશન સુધરે છે. 
 
ડાયાબીટીસ - હળદરથી બોડીમાં ઈંસુલિન લેવલ બેલેંસ રહે છે. જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેનાથી બચાવ પણ થાય છે. 
 
મોઢાના ચાંદા - હળદર પાવડરને ગરમ પાણીમાં મિક્સ કરી લો. આ પાણીથી કુલ્લા કરો.  મોઢાના ચાંદામાં આરામ મળશે. 
 
એંટી એજિંગ - હળદરમાં એંટી એજિંગ તત્વ જોવા મળે છે જે સ્કિનની ચમકને કાયમ રાખે છે.  એક ચતુર્થાંસ હળદરમાં કાચુ દૂધ અને બેસન મિક્સ કરીને ચેહરા પર લગાવો. 
 
કેંસર - હળદરમાં રહેલા તત્વો કેંસરને વધારનારા સેલ્સને વધતા રોકે છે. રોજ તેને ડાયેટમાં સામેલ કરશો તો કેંસરનો ખતરો ટળી જશે. 
 
ઈંફેક્શનથી બચાવ - હળદરમાં એંટીબેક્ટેરિયલ એંટીવાયરલ અને એંટીફંગલ ગુણ બોડીના ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. તેનાથી શરદી ખાંસી અને વાયરલ ઈંફેક્શનમાં આરામ મળે છે. 
 
સાઈનસ - હળદરને દૂધ સાથે મિક્સ કરીને પીવો. આ સાઈનસ, દમા, બ્રોન્કાઈટિસ અને જામેલા કફની પ્રોબ્લેમ દૂર કરે છે. 
 
કરચલીઓ - સ્કિન પર કરચલીઓ થતા તેના પેસ્ટને ચેહરા પર લગાવો આ રેગ્યુલર ડાયેટમાં યૂઝ કરો. ફાયદો થશે. 
 
હળદર કોણે ઓછી ખાવી જોઈએ ?
 
ગૉલ બ્લૈડર - જેમને ગોલ બ્લેડરની સમસ્યા છે. તેમણે દિવસભરમાં અડધી નાની ચમચીથી વધુ હળદર ન ખાવી જોઈએ. 
 
લિવર - જે લોકોને લિવર રિલેટેડ પ્રોબ્લેમ છે. તેમણે અડધી નાની ચમચીથી વધુ હળદર ન ખાવી જોઈએ. 
 
પ્રેગનેટ સ્ત્રીઓ - પ્રેગનેસી દરમિયાન આખો દિવસ દરમિયાન એક નાની ચમચીથી ઓછી માત્રા લો. તેનાથી વધુ હળદર ખાવાથી યૂટ્રસમાં વીંટાળો ઉભો થાય છે. 
 
એનિમિયા - જેમને લોહીની કમીની પ્રોબલેમ છે તેઓ એક નાની ચમચીથી ઓછી માત્રામાં હળદર ખાય. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
એક ચમચી હળદર વજન ઘટી જશે લાઈફસ્ટાઈલ હેલ્થ ટિપ્સ હેલ્થ કેર સ્લિમ વેઈટ લોસ વજન ઉતારવાના ઉપાયો આરોગ્યપ્રદ પીણા યાદશક્તિ વધારવા ઘરઘથ્થુ ઉપાયો ઘરેલુ ઉપચાર. દાદીમાનું વૈદુ આરોગ્ય વિશે આરોગ્ય ડોટ કોમ હેલ્થ પ્લસ આરોગ્ય સલાહ ઘરની શોભા Lifestyle Health Tips સૌદર્ય સલાહ Helath Plus Home Remedies Beauty Tips Hair Tips માંથી Health Dot Com. Helath Care

Loading comments ...

આરોગ્ય

news

Health Tips - ચમચીનો આ TEST બતાવશે તમારી અંદરની આ બીમારીઓ વિશે...

હેલ્ધી રહેવા માટે તમારે હંમેશા તમારુ રેગ્યુલર ચેકઅપ જરૂર કરાવવુ જોઈએ. પણ અનેકવાર આપણા ...

news

આ નાની નાની ટિપ્સ તમને બચાવશે Food Poisoningથી

. સામાન્ય રીતે જોવા મળે છે કે ગરમીની ઋતુમાં ફૂડ પોઈઝનિંગના કેસ વધી જાય છે. પણ શુ તમે જાણો ...

news

ડિપ્રેશનથી બચાવશે લીંબૂ અને હળદરનો આ ઉપાય

દોડધામ ભરેલી જિંદગે ઘણા રીતના તનાવ, ટારગેટનો ટેંશનનો ક્યાં ઘર પરિવારનો ક્યાં અભ્યાસનો તો ...

news

Home Remedies - મોઢું(ulcer) આવ્યુ હોય તો અપનાવો આ અસરકાર ઘરેલુ ઉપાયો

પેટમાં ગડબડી થવાને કારણે મોઢાંમાં ચાંદા પડી જાય છે. આ કારણે ન તો ભૂખ લાગે છે કે ન તો કશુ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine