વેટ લૉસ ટિપ ઓફ ધ ડે - વજન ઘટાડવાના 8 અસરકારક ઉપાયો

શુક્રવાર, 29 જૂન 2018 (10:02 IST)

Widgets Magazine
weight loss tips

- જો તમે તમારુ વજન ઓછુ કરવા માંગો છો તો અહી બતાવેલ આ ઝડપી ટિપ્સને ફોલો કરો. 
 
- એક ગ્લાસ પાણીમાં 3 ટીસ્પૂન લીંબૂનો રસ, 1 ટીસ્પૂન મધ અને અડધી ટીસ્પૂન કાળા મરીનો પાવડર મિક્સ કરીને રોજ ખાલી પેટ પીવો. 
 
- એક કપ ગરમ પાણીમાં 1 ટીસ્પૂન મધ અને અડધી ટીસ્પૂન તજ પાવડર મિક્સ કરીને રોજ સવાર-સાંજ પીવો. 
- રોજ સવારે ખાલી પેટ 1-1 ટીસ્પૂન એલોવેરા અને આમળાનુ જ્યુસ મિક્સ કરીને પીવો. ત્યારબાદ એક ગ્લાસ પાણી પીવો. 
- નિયમિત રૂપે 2-3 કપ ગ્રીન ટી પીવો. તમે ચાહો તો તેમા આદુ અને લીંબૂનો રસ પણ મિક્સ કરી શકો છો. 
 
- રોજ સવારે 6-7 કઢી લીમડાના પાન ખાવ. પછી કુણુ પાણી પી લો. 
- રોજ સવારે ખાલી પેટ કાચા ટામેટા ખાવ. તેનાથી ભૂખ કંટ્રોલ થાય છે અને વજન પણ જલ્દી ઓછુ થાય છે. 
- રાત્રે એક ગ્લાસ પાણીમાં 1 ટીસ્પૂન વરિયાળી પલાડી મુકો. સવારે આ પાણીને ઉકાળી લો. ગાળીને પીવો. 
- રાત્રે જમવામાં રાગીની રોટલી ખાવ. તેમા ભરપૂર માત્રામાં ન્યૂટ્રિએંટ્સ હોય છે અને કૈલોરી ખૂબ ઓછી હોય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

શરીરના અંગો અને શરીરના તલ વડે જાણો સ્ત્રીની સેક્સ લાઈફ વિશે

જે સ્ત્રીના તળિયા કોમળ, એડી કોમળ અને ગોળાકાર હોય અને જેને પગમાં પરસેવો ન આવતો હોય તેની ...

news

કબજિયાતનો રામબાણ ઈલાજ - Remedies for constipation

જો રોજ સવારે પેટ સાફ ન થાય તો આખો દિવસ આપણને બેચેની લાગે છે. ભૂખ લાગતી નથી. કેટલાક લોકોની ...

news

આ ચા પીવાથી સો વર્ષના આયુષ્ય મળશે

તમે પણ વિચારી રહ્યા હશો કે ચા માં કેળા નાખીને કોણ પીવે છે? પણ કદાચ તમને ખબર નથી જે સરસ ...

news

હસ્તમૈથુન કરવુ કેટલુ સુરક્ષિત, જાણો તમારા દરેક મુંઝવણનો જવાબ

સેક્સની ઇચ્છાને પૂરી કરવા માટેનો એક વિકલ્પ છે હસ્તમૈથુન. હસ્તમૈથુન આમ તો સામાન્ય વાત છે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine