વજન ઘટાડવાની ઈચ્છા રાખો છો તો એના માટે એકયુપ્રેશર થેરેપીથી આ અંગોની મસાજ લાભકારી છે!!!

શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (18:30 IST)

Widgets Magazine

વજન ઘટાડવાની ઈચ્છા રાખો છો તો એના માટે થેરેપીથી શરીરના આ અંગોની મસાજ લાભકારી છે. 
*એકયુપ્રેશર મસાજની મદદથી ભોજન પર નિયંત્રણ કરી શકાય છે અને શરીરનો મેટાબૉલિજમ સારુ રહે છે જેથી વજન ઓછું કરવું સરળ રહે  છે. 
*પેટના ભાગ પર એકથી બે મિનિટ સુધી ઝડપી પ્રેશર બનાવો અને દિવસમાં બે વાર આ પ્રક્રિયા કરો. આવુ કરવાથી  પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ  દૂર થશે અને મેટાબૉલિક રેટ ઝડપી બનશે. 
*છેલ્લી પાંસળી પર સ્થિ આ પ્વાઈંટ્સને બે મિનિટ સુધી દબાવવાથી અપચો  દૂર થાય છે , ભૂખ પર નિયંત્રણ થાય છે અને અલ્સરનું  રિસ્ક ઓછુ  થાય છે. 
 
*જબડાના છેલ્લા છોરને આંગળી પર ઉઠાવી કાનના પાસે લઈ જાય અને આ પ્વાઈંટસને 2 મિનિટ સુધી તેજ દબાવો. 
 
*પગના બહારના ભાગમાં પગ ઘૂંટણ પર લઈ જાઓ. ઘૂંટણથી બે ઈંચ નીચે કેંદ્રમાં પવાઈંટ શોધો અને 2 મિનિટ સુધી દબાણ બનાવી રાખો. 
 
*કોણી અને એડી પર સ્થિત આ પ્વાઈંટસ  પર 2 મિનિટ સુધી દબાણ બનાવો. આથી મેટાબૉલિજ્મ ઠીક થાય છે અને ફેટસ જલ્દી બર્ન થાય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

ઠંડીને દૂર કરવા, ચોક્કસથી ટ્રાય કરો આ 5 મસાલા

શિયાળામાં આરોગ્યનો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ મૌસમમાં ઠંડી હવાના કારણે ખાંસી, શરદી, ...

news

રોજ ખાવ એક આદુનો ટુકડો.. થશે આ અગણિત લાભ

આદુ એક ભારતીય મસાલો છે જે દરેક ઘરમાં રોજ વાપરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી તેનુ ...

news

Calcium આ વસ્તુઓ ખાવાથી મળે છે ભરપૂર કેલ્શિયમ

શરીરને કેલશિયમની જરૂર બહુ જ હોય છે. કેલ્શિયમથી ભરપૂર ભોજન હાડકાઓ અને સાંધાને હેલ્દી બનાવી ...

news

રોજ જીરા અને ગોળના પાણીનુ સેવન કરવાથી થશે આ અદ્દભૂત ફાયદા

જીરુ અને ગોળ બંને જ શરીરને સ્વસ્થ રાખે છે. તેમા જોવા મળનારા ખનીજ પદાર્થ અને પોષક તત્વ લાલ ...

Widgets Magazine