જાણો તમારા વજન મુજબ કેટલુ પાણી પીને તમે હેલ્દી રહી શકો છો

સોમવાર, 17 જુલાઈ 2017 (08:01 IST)

Widgets Magazine

 
ઘણા લોકોને દર રોજ યોગ્ય માત્રામાં પાણી પીવાથી સ્વાસ્થ્ય અને પણ શુ અસર પડે છે  ના અસલી મહત્વ વિશે જાણ નથી. પણ શુ તમે જાણો છો કે નિયમિત રૂપથી યોગ્ય માત્રામાં પાણી પીવુ વાસ્તવમાં તમારી મેટાબોલ્જિમને વધારવાની સાથે વધુ ખાવા પર અંકુશ લગાવવામાં મદદ કરે છે. 
 
1. વજન અનુસાર પાણી - ડોક્ટરથી લઈને ડાયેટીશિયન સુધી બધા લાંબા સમય સુધી ફીટ અને હેલ્ધી રહેવા માટે રોજ ઓછામાં ઓછુ 8 ગ્લાસ પાણી મતલબ દિવસમાં લગભગ 2 લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પણ શુ તમે જાણો છો કે દિવસમાં કેટલુ પાણી પીવુ જોઈએ એ સંપૂર્ણ રીતે તમારા સ્વાસ્થ્ય પર અધારિત છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે તમારે તમારા વજન મુજબ કેટલુ પાણી પીવુ જોઈએ. 
 
2. તમને તમારા વજન વિશે માહિતી હોવી જોઈએ 
 
તમારા શરીરને કેટલા પાણીની જરૂર છે એ માટે સૌ પહેલા જરૂરી છે કે તમને તમારા વજનની યોગ્ય માહિતી હોય. કારણ કે 50 કિલો વજન અને 80 કિલો વજનવાળા લોકોની પાણીની જરૂરિયાત જુદી જુદી હોય છે. પાણી શરીરને ડિટોક્સ કરવા ઉપરાંત મેટાબોલિજ્મ અને પાચન જેવી અનેક વસ્તુઓના યોગ્ય કાર્ય માટે જવાબદાર હોય છે. 
 
3. વજન જાણ્યા પછી આ રીતે પીવો પાણી 
 
તમે સાચુ વજન જાણ્યા પછી વજનને 30થી ડિવાઈડ કરો અને પછી જેટલી માત્રા આવે એટલુ જ પાણી દિવસભરમાં પીવુ શરૂ કરો.  દા.ત. જો તમારુ વજન 60 કિલો છે તો તમારા શરીઅને હાઈડ્રેટ રાખવા અને અંગોને સારી રીતે કાર્ય કરવા માટે દિવસભરમાં 2 લીટર પાણી જરૂર પીવુ જોઈએ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વજન પાણી હેલ્દી પાણી પીવા સ્વાસ્થ્ય અને વજન પણ શુ અસર લાઈફસ્ટાઈલ હેલ્થ ટિપ્સ હેલ્થ કેર સ્લિમ વેઈટ લોસ વજન ઉતારવાના ઉપાયો આરોગ્યપ્રદ પીણા યાદશક્તિ વધારવા ઘરઘથ્થુ ઉપાયો ઘરેલુ ઉપચાર. દાદીમાનું વૈદુ આરોગ્ય વિશે આરોગ્ય ડોટ કોમ હેલ્થ પ્લસ આરોગ્ય સલાહ Helath Plus Home Remedies Health Tips Health Dot Com. Helath Care

Loading comments ...

આરોગ્ય

news

સૂતા પહેલા ડુંગળીને કાનમાં મૂકી સૂવાથી જુઓ આ ચમત્કાર

1. ડુંગળીમાં ભરપૂરમાત્રામાં ફાસ્ફોરિક એસિદ હોય છે જે લોહીની ધમનીઓમાં જઈને લોહીને શુદ્ધ ...

news

Do you know - દહી છે દૂધથી વધુ પોષક

દહી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. તેમા કેટલાક એવા રાસાયણિક પદાર્થ જોવા મળે છે જે દૂધ ...

news

Side Effects - ફ્રિજમાં મુકેલો ગૂંથેલો લોટ તમારા માટે નુકશાનદાયક

લગભગ બધા ભારતીય પોતાના ભોજનમાં રોટલીને વિશેષ રૂપે સામેલ કરે છે. દિવસ હોય કે રાત્ર ઘરની ...

news

શું સફરમાં ઉલ્ટી કે ઉબકા થાય છે, તો અજમાવો આ 5 ઘરેલૂ ઉપાય

લોકોને ફરવાના શોખ તો હોય છે અને એ ઉલ્ટીના ડરથી એ સફર કરતા ગભરાય છે તેથી હવે પરેશાન થવાની ...

Widgets Magazine